________________
છહુ પ્રકારકે પ્રશ્નકા નિરૂપણ
સાતિશય આસને પ્રશ્ન પૂછવાથી જ ઉપર્યુક્ત અર્થાના નિર્ણય થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રશ્નના છ પ્રકારનું નિરૂપણ કરે છે. ઇન્વિઢે વળત્તે ” ઇત્યાદિ—
66
ટીકા પ્રશ્નના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે—(૧) સ‘શયત્કૃષ્ટ, (૨) મુદ્ભગ્રહ પુષ્ટ, (૩) અનુયાગી, (૪) અનુલામ, (૫) તથાજ્ઞાન, (૬) અતથાજ્ઞાન. (૧)કેાઈ પણ વિષયમાં શકા થવાથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેને સયપૃષ્ટ કહે છે. જેમકે “ બૈરૂ તત્રતા વોરાનું ” ઈત્યાદિ
પ્રશ્ન - ખાર પ્રકારના તપથી કોના નાશ થાય છે અને સયમ વડે અનાસ્રવ ( આસવના અભાવ) થાય છે, આ પ્રકારના જે મત છે તેને ખરે કેવી રીતે માની શકાય ? કારણ કે ગૃહીત સંયમવાળા તપસ્વીએ પણ દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે. ” શિષ્યના આ પ્રશ્ન સયમપૃષ્ટ છે.
ઉત્તર--“ તે દિ સાણંથમતો ધવનું ચાન્તિ ” તેઓ સરાગ સયમ વડે દેવપર્યાયને પ્રાપ્ત કરે છે.
(૨)કેંદ્રઢ પૃષ્ટ—વિપરીત ગ્રહનુ' નામ શ્યુગ્રહ છે. તેને મિથ્યાભિનિવેશ પણુ કહે છે. આ મિથ્યાભિનિવેશ પૂર્વક પર પક્ષને કૃષિત કરવાને માટે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનું નામ યુદ્ગહ પૃષ્ટ છે,
જેમકે “ સામન્ના ૩ વિશેતો '' ઇત્યાદિ
પ્રશ્ન—“ સામાન્ય ધર્મની અપેક્ષાએ વિશેષ-ધર્મી ભિન્ન છે કે અભિન્ન છે? જો ધમ કરતાં ધર્માં ભિન્ન હાય તે તે આકાશકુસુમ સમાન નથી. જો તે તેનાથી અભિન્ન હોય તે તે સામાન્ય ધર્મ જ થઈ જશે વિશેષ-ધર્મી થશે નહીં'' આ યુગ્રહ પ્રશ્નનું દૃષ્ટાંત છે.
(૩) અનુચેાગી પ્રશ્ન~વ્યાખ્યાન અથવા પ્રરૂપણાનું નામ અનુયાગ છે. તે જેમાં થાય છે તે અનુચૈાગી છે. અનુયાગને માટે પૂછાયેલા પ્રશ્નને અનુ ચૈાગી પ્રશ્ન કહે છે. જેમકે સૌધમ કલ્પના દેવાના ઉપપાતના વિષયમાં એવા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ સોમવાળ મતે ! વચ્ ારું વિચિ જીવવાળ વળત્તા ? ” હે ભગવન્ ! સૌધમ કલ્પના દેવાના ઉપપાતને વિરહે કેટલા કાળના કહ્યો છે ?
(૪)અનુલામ પ્રશ્ન—અન્યને અનુકૂળ કરવાને માટે જે પ્રશ્ન કરવામાં આવે છે તે પ્રશ્નને અનુલામ પ્રશ્ન કહે છે, જેમકે “ કુશ” ભવામ્ '' ઇત્યાદિ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૦