________________
તેના પરિપાક પણુ રસયુક્ત હોય છે. જે આહાર રસાદિ ધાતુઓમાં સમતા કરનારા હાય છે તેનું પરિણામ પણ એવું જ હાય છે. તેથી એવા આહારને પ્રીણનીય કહ્યો છે. જે આષાર ધાતુની વૃદ્ધિ કરનારા હાય છે એવા આહારને પરિણામની અપેક્ષાએ વૃંહણીચ કહ્યો છે જે આહાર અગ્નિખલ જનક ( ગરમી ઉત્પન્ન કરનાર) હેાય છે તેને દ્વીપનીય કહ્યો છે. જે આહાર ખલ વક અથવા ઉત્સાહવધક હોય છે તેને દણીય કહ્યો છે. અથવા પરિણામ’ પદના અથ પર્યાય, સ્વભાવ અને ધમ પણ થાય છે, તેથી પરિણામ અને પરિણામીમાં અભેદના ઉપચારની અપેક્ષાએ પરિણામ શબ્દ દ્વારા પરિણામવાળુ લેાજન જ અહીં મનેાજ્ઞ આદિ ભેદે વડે ગ્રહણ થયું છે, એમ સમજવું જોઈએ. જો મનાર આદિ શબ્દોને ભેાજનના વિશેષણ રૂપે વાપરવામાં આવે તા અહીં નાન્યતર જાતિમાં તે પદાના પ્રયાગ કરવા પડશે. જેમકે-જે ભેજન અભિલષણીય ( મન ભાવતું ! હાય છે તેને મનેાન ભાજન કહે છે, જે લેજન માય આદિ રસથી યુક્ત હાય છે તેને રસિક અથવા રસાળ કહે છે. પ્રી. નીય આદિ પદાને અર્થ પણ આગળ કહ્યા મુજબ સમજવા. હવે વિષના જે છ પ્રકારના પરિણામ કહ્યા છે તેમનુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— કૂતરા આદિ કરડે ત્યારે તેમની દાઢમાં રહેલું વિષ માણુસના શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે. આ રીતે કરડયા બાદ આ વિષ પીડા ઉત્પન્ન કરનારૂં હાવાથી તેને દ્રવિત્ર કહે છે. આ વિષને જંગમ વિષ પણ કહે છે.
જે વિષ ખાવાથી પીડા ઉત્પન્ન કરનારૂં હોય છે તેને ભુક્તવિષ કહે છે. આ પ્રકારના વિષને સ્થાવર વિષ પણ કહે છે. જે વિષ શરીર પર પડવાથી શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે તે વિષને નિપતિત વિષ કહે છે. તે વિષના ત્વગ્વિષ અને દૃષ્ટિવિષ નામના બે ભેદ પડે છે. જે વિષ માંસ પન્તની ધાતુને ન્યાસ કરી લે છે તે વિષને માંસાનુસારી વિષ કહે છે. જે વિષ રકતમાં વ્યાપી જાય છે તેને શેણિતાનુસારી વિષે કહે છે. જે વષ અસ્થિ અને મજ્જામાં વ્યાપી જાય છે તેને અસ્થિ મજ્જાનુસારી વિષ કહે છે. આ પ્રકારે વિષની છ પ્રકારતાના કથન દ્વારા તેના પરિણામમાં પશુ છ પ્રકારતાનુ` કથન થઈ જાય છે, એમ સમજવું. ! સૂ. ૫૯ !!
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૯