________________
મહાવીરસ્વામી સંબંધી કથન
શ્રમણ ભગવાન મહાવીર અપાનક ષષ્ઠ ભક્ત પૂર્ણાંક ( નિળ છઠ્ઠની તપસ્યા કરીને ) મુ`ડિત થઈને ગૃહસ્થાવાસના ત્યાગપુંક પ્રગજિત થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરને અપાનક ષષ્ટ ભક્તની તપસ્યા વડે અનંત, અનુ. ત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણુ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ' કેવલવરજ્ઞાનદન ઉત્પન્ન થયા હતાં. અપાનક ષષ્ઠ ભક્તની તપસ્યા દ્વારા જ શ્રમણુ ભગવાન મહાવીર સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિવૃ ત અને સમસ્ત દુ:ખાથી રહિત થયા હતા.
જે ઉપવાસમાં પાણીને પશુ ત્યાગ કરવામાં આવે છે તે ઉપવાસને અપાનક ઉપવાસ કહે છે. એવા એ દિવસના નિર્જળ ઉપવાસને અપાનક ષષ્ઠ ભક્ત કહે છે. } સૂ. ૫૭ હે
દેવકે સંબંધી નિરૂપણ
ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મના જેઓ અનુયાયી હોય છે તેઓ દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તેથી હવે સૂત્રકાર દેવેશના વિષયમાં ચાડુ કથન કરે છે. “ સગંમામ'િવેપુ નું વેસુ ' ઇત્યાદિ
'
સૂત્રાર્થ –સનકુમાર કલ્પમાં અને માહેન્દ્ર કલ્પમાં વિમાનાની ઊંચાઈ છસે છસે ૬૦૦-૬૦૦ ચેાજનની કહી છે. આ બન્ને કલ્પના દેવાના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ છ રતિપ્રમાણુ કહી છે. !! સૂ. ૫૮ ૫
આહારકા પરિણામ ઔર વિપરિણામકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં દેવેની વાત કરી. તે દેવશરીરામાં આહાર પરિણામના પણ્ સદ્ભાવ હાય છે, તેથી હવે સૂત્રકાર આહાર પરિણામનું અને પરિણામના સમ'ધથી વિષ પરિણામનું નિરૂપણ કરે છે. ઇન્ગિ, મોચનĪળામે પTM” ઈત્યાદિ
ભાજન પરિણામના નીચે પ્રમાણે હૈં પ્રકાર કહ્યા છે—(૧) મનેાજ્ઞ, (૨) રસિક, (૩) પ્રીનીય, (૪) બૃંહણીય, (૫) દીપનીય અને (૬) ૧૫ણીય
વિષપરિણામના પણ ૬ પ્રકાર કહ્યા છે—(૧) દૃષ્ટ, (૨) ભુક્ત, (૩) નિપતિત, (૪) માંસાનુસારી, (૫) શૈાણિતાનુસારી અને (૬) અસ્થિ મજાનુસારી આહાર વિશેષની પરિણામ પરિણતિ અથવા આહારના પરિણમનના જે છ પ્રકારો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે
જે આહાર માત્ત ભાજનના સમધથી શુભ હોય છે તેનુ પરિણમન ( પરિપાક ) પણ સુંદર હૈાય છે. જે આહાર રસયુક્ત ભાજનવાળા હાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૮