________________
છે, કારણ કે તે સમયે ભૂમિ હીન્દ્રિય દિ જીવથી વ્યાપ્ત હોય છે. આ રીતે વર્ષાકાળમાં એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો નિષેધ ફરમાવીને હવે સૂત્રકાર તેના જે અપવાદ છે તે પ્રકટ કરે છે
૮ ૪ ર તળે િશev” ઈત્યાદિ–નીચેના પાંચ કારણેમાંથી કઈ પણ કારણ ઉપસ્થિત થાય તે એવા સંગમાં વર્ષાઋતુમાં પણ સાધુ સાધ્વીને એક ગામથી બીજે ગામ વિહાર કર કરે છે “વાણાવાવું જાધિરાજો cs » ઈત્યાદિ–વર્ષાકાળમાં કેઈ એક ગામમાં રહેલા સાધુ સાધીને તે ગમથી બીજે ગામ વિહાર કરે તે ઉચિત નથી-એવું કરવું તે શાઆજ્ઞાથી વિરૂદ્ધ છે. પરંતુ “ વંgિ mહિં જરૂ જંગg TUpયા? ” ઈત્યાદિ નીચે બતાવેલા પાંચ કારણોને લીધે તેઓ વર્ષાઋતુમાં પણ એક ગામથી બીજે ગામ વિહાર કરી શકે છે–
(૧) જ્ઞાનાથે—કેઈ સાધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો હોય, તે તે ઉદેશ્યને લીધે તે વર્ષાકાળમાં પણ વિહાર કરી શકે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
અપૂર્વ શ્રુતસ્કન્ધ ધારક કેઈ આચાર્ય હોય, અને તે આચાર્ય ભક્તપ્રત્યાખ્યાન ( ચતુવિધ આહારના ત્યાગપૂર્વક સંથાર) કરવાની અભિલાષા સેવતે હોય. તે એવી પરિસ્થિતિમાં જે તેની પાસે જઈને કઈ જ્ઞાનપિપાસુ સાધુ તે અપૂર્વ કૃતસ્કન્ય જ્ઞાન પ્રાપ્ત કરી ન લે. તે તેને વિચછેદ થઈ જવાને સંભવ રહે છે તેથી તે અપૂર્વ શ્રુતસ્કન્ધ જ્ઞાન વિછિન્ન ન થઈ જાય એવી શુભ અભિલાષાથી પ્રેરિત થયેલે સાધુ વર્ષાકાળમાં પણ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે વિહાર કરીને તે શ્રતસ્કન્ધ ધારક સાધુ પાસે જઈ શકે છે.
હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–દર્શન પ્રભાવક, શાસ્ત્રના જ્ઞાતા એવા કેઈ આચાર્ય ભક્ત પ્રત્યાખ્યાન કરવાનો વિચાર કરી રહ્યો હોય તે તે દર્શનપ્રભાવક શાસ્ત્રને અભ્યાસ કરવા નિમિત્તે સાધુ વર્ષાકાળમાં પણ તેમની પાસે જવાને માટે વિહાર કરી શકે છે.
કથા૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪