________________
- ત્રીજું કારણ આ પ્રમાણે છે—જે સ્થળે ચાતુર્માસમાં વાસ કર્યો હોય, તે ક્ષેત્ર જે અનેષણ, સ્ત્રી આદિના દેષથી દૂષિત હોય, તે પિતાના ચારિ. ત્રની રક્ષા નિમિત્તે સાધુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી શકે છે.
ચોથું કારણ આ પ્રમાણે છે-કેઈ ક્ષેત્રમાં ચાતુર્માસ વર્ષોવાસ કર્યા બાદ જે તે સાધુઓના આચાર્ય અથવા ઉપાધ્યાય કાળધર્મ પામી જાય, અને તે ગ૭માં અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાય ન હોય, તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓને વર્ષાકાળ દરમિયાન પણ વિહાર કરવો કપે છે. અથવા “વિE. મે ” આ પદની સંસ્કૃત છાયા “વિશ્રમે” આ પ્રમાણે પણ થાય છે. તે તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે—-“જે તે આચાર્ય અથવા ઉપાધ્યાય તે સાધુ ઉપર ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોય તે કઈ અત્યન્ત રહસ્યમય કામ કરવાને માટે તે સાધુને વર્ષાકાળમાં પણ વિહાર કરે કપે છે. પાંચમું કારણ નીચે પ્રમાણે છે –
(૫) સાધુઓએ અમુક ક્ષેત્રમાં વર્ષાવાસ કર્યો હોય, અને તે ક્ષેત્રની બહારના કેઈ ક્ષેત્રમાં રહેલા આચાર્ય અથવા ઉપાધ્યાય બીમાર થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેમનું વૈયાવૃત્ય (સેવા) કરવા માટે સાધુને વિહાર કરે કહષ્ય ગણાય છે. એ સૂ. ૨ |
ગુરૂપ્રાયશ્ચિત્તકા નિરૂપણ
કેટલાક છ0 અનુદ્દઘાતિક હોય છે. હવે સૂત્રકાર તે અનુપાતિ કેના પાંચ સ્થાનેનું નિરૂપણ કરે છે –“ઘર નgઘાફા પત્તા ” ઈત્યાદિ–
ટીકાર્થ–“ ઉદ્ઘાત” એટલે “લઘુ કરવું આ લઘુકરણ રૂપ ઉદ્ઘાત જે પ્રાયશ્ચિત રૂપ તપવિશેષને થતો નથી એવું તે ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રતિસેવના વિશેષના પ્રભાવથી જેમને થાય છે, તેમને અનુકૂવાતિક કહે છે. તે અનુદ્ધાતિક નીચે પ્રમાણે પાંચ પ્રકારના હોય છે–(૧) હસ્ત કર્મ કરનારા, (૨) મિથુનનું સેવન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪