________________
તે દાસ છે. વળી તેમના જે સંબંધીઓ છે તેમણે પણ મને કહ્યું છે કે તે દાસ છે” તે ક્ષુલ્લકની આ પ્રકારની દલીલ સાંભળીને તે આચાર્યો તેને કહ્યું
“રૂ સુલવ ટુવા” ઈત્યાદિ--
હે ક્ષુલ્લક ! સંસારમાં નામકર્મના ઉદયની વિચિત્રતાને લીધે નીચ કુળમાં ઉત્પન્ન થયેલા કેટલાક દાસાદિ જન પણ સૌદર્ય સંપન્ન હોય છે અને રાજકુળ આદિ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા કેટલાક લેક કદરૂપાં (દૂધ આદિ વિકૃત શરીરવાળા, વામન રૂપ, લાંબા પગવાળાં) પણ હોય છે. તેથી એવા લેકે તિરસ્કારને પાત્ર નથી અને એવા લેકે માટે આવા કઠેર વચને લવા તે કોઈ પણ રીતે યોગ્ય નથી. ”
આચાર્ય દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યા છતાં પણ જે તે ક્ષુલ્લક પિતાની હઠ છેડતા નથી અને રત્નાધિક વિષેના પિતાના વિચારોમાં જે પરિવર્તન લાવતે નથી, ઊલ્ટા તે રત્નાયિકમાં દાસભાવની જ પુષ્ટિ કરતે રહે છે તે તે આગળ કહ્યા મુજબના મૃષાવાદ જનિત માસલઘુથી લઈને પારાંચિત પ્રાયશ્ચિત્ત પર્વતના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. જે તે રત્નાધિક મુલકના કથન અનુસાર ખરેખર દાસ જ હોય, તે તેને સાધુઓના ગચ્છમાંથી કાઢી મૂક જોઈએ, આ પ્રકારને આ છઠ્ઠો પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે.
" इच्चेए छ कप्परस पत्थारे पत्थरेता सम्मं अपरिपूरेमाणे ताणपत्ते " કઈ પણ રત્નાધિક પર દુષારે પણ કરનાર સાધુ જે પોતે મૂકેલા દેને સાબિત કરવાને અસમર્થ નિવડે, તે તે પોતે માસલઘુ આદિથી લઈને પારાંચિત પર્યન્તના ૬ પ્રાયશ્ચિત્ત પ્રસ્તાને પાત્ર બને છે. સાધ્વાચારના તે ૬ પ્રસ્તાનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એવાં ૬ પ્રકારના દેવા પણે પણ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. છે સૂ. ૫૪ છે
કલ્પ વિષયક નિરૂપણ
સૂત્રકાર હવે કલ્પવિષયક બીજા બે સૂત્રનું કથન કરે છે– ટીકાઈ–“છ વરસ પ૪િમંગૂ પા ઈત્યાદિ
જેના દ્વારા સાધુના આચાર નષ્ટ થાય છે એવી ચેષ્ટાનું નામ પરિમન્થન છે અને એવી ચેષ્ટા કરનારને ક૯પના (આચારન) પરિમલ્થ કહે છે. પરિ. મન્થના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર પડે છે દહીંને વલોવવા માટે જે રે હોય છે તે દ્રવ્ય પરિમળ્યું છે. દધિ સમાન કલપના મન્થનમાં (વિનાશ કરવામાં) સાધનભૂત જે ભાવે છે (કૌકુચિકાદિ ભાવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૦