________________
ચક્ષુ અને મન વડે થતા નથી પણ ખાકીની ચાર ઇન્દ્રિયા વડે જ થાય છે. તેથી તેના ૧૨૪૪=૪૮ ભેદ થઇ જાય છે. મતિજ્ઞાનના પૂર્વોક્ત ૨૮૮ ભેદોમાં આ ૪૮ ભેદો ઉમેરવાથી કુલ ૩૬૬ ભેદો થાય છે. એ જ વિષયનું ટીકાકારે આ ટીકા દ્વારા અહીં સ્પષ્ટીકરણુ કર્યુ છે. ! સૂ, ૩૭ ॥
સૂત્રકારે ઉપરના સૂત્રમાં મતિજ્ઞાનની પ્રરૂપણા કરી, મતિજ્ઞાનના ભેદવાળા તપસ્વીએ હાય છે. તેથી હવે સૂત્રકાર તપના ભેદેાનું નિરૂપણ કરે છે.
તપકે ભેદોંકા નિરૂપણ
ટીકા - ઇન્જિંદું વાદિસ્તરે પાસે ” ઇત્યાદિ
બાહ્યતપના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે-(૧) અનશન, (૨) અવમાઇરિકા, (૩) ભિક્ષાચર્ચા, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) પ્રતિ સલીનતા. એ જ પ્રમાણે આભ્યન્તર તપના પણ ૬ પ્રકાર કહ્યા છે(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાનૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) શ્વેત્સ, જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને બાળી નાખે છે, તેનું નામ તપ છે. તે તપના બાહ્યતપ અને આભ્યન્તર તપ નામના બે ભેદ કહ્યા છે.
જે તપને મહારથી જ લેાકા દ્વારા તપ રૂપે આળખવામાં આવે છે અથવા ખાહ્ય શરીરને સામાન્યતઃ તપાવનારૂં અને કુશ કરનારૂં હોય છે અને કા ક્ષય કરનારૂ' હોય છે. તે તપને ખાદ્યુતપ કહે છે. જે તપને માહ્યાÉએ-લે ક દ્વારા તપ રૂપે દેખવામાં આવતું નથી એવું આન્તરિક તપ કે જે મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત અને છે તેને આભ્યન્તર તપ કહે છે. તેમાં જે ખાદ્યુતપ છે તેના અનશન, અવમૌરિકા ( ઊણાદરિકા ) આદિ ભેદ છે. માન, પાન આદિ ચારે પ્રકારના માહારના ત્યાગ કરવા તેનું નામ અનશન છે, તેના ઈવર અને યાવત્કથિક નામના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૬