________________
પક્ષ કે કૃષણુ પક્ષમાં) અમુક તિથિએ, અમુક પ્રહરમાં, અમુક પળમાં, અમુક વિપળમાં અને અમુક ક્ષણે દીક્ષા ગ્રહણુ કરી હતી. ’ આ પ્રકારે સામાન્ય માણસને જેની વિસ્મૃતિ થઇ જાય એવા કાળજ્ઞાનને ધારણ કરાવનારી આ ધારણા છે. (૪) દુર ધારણામતિ—જે બુદ્ધિના અતિશય પરિશ્રમ વડે ધારણ કરી શકાય છે એવી ધારણાને દુધ ધારણા કહે છે. એવા તે દુર (કિઠન) વિષય ભંગજાળ ( અનેક લાંગાએના સમૂહ રૂપ જાળ ) અથવા શ્રેણિ સમા રાણુ આદિ રૂપ હાય છે. એવા કઠિન વિષયને જે ધારણ કરાવે છે તેને દુર ધારણામતિ કહે છે. (૫) અનિશ્રિત ધારણા-ઔપત્તિકી આદિ બુદ્ધિ વડે જ જે અનિશ્રિતને ધારણ કરાવે છે તે ધારણાને અનિશ્રિત ધારણા કહે છે. (૬) અસદિગ્ધ ધારણા-જે ધારણા સદિગ્ધ પદાર્થને ધારણ કરાવે છે, તેનું નામ અસદિગ્ધ ધારણા છે.
અક્ષિપ્ર ( અશીઘ્ર ) થી ઉલ્ટો શબ્દ ક્ષિપ્ર ( શીઘ્ર ) છે, ખડુથી ઉટા અર્થના શબ્દ એક છે, બહુવિધથી ઉલ્ટા શબ્દે એકવિધ છે. અનિશ્રિતથી ઉલ્ટા શબ્દ નિશ્રિત છે, ધ્રુવથી ઉલ્ટા શબ્દ અશ્રુવ છે, અને અસદિગ્ધથી ઉલ્ટા શબ્દ સદિગ્ધ છે. આ પ્રકારે ૬ પ્રકારના ખીજા પદાર્થો પણ હાય છે,
स्था-४९
જેમ અક્ષિપ્ત પદાર્થના, ખડું પાના, બહુવિધ પદાર્થના, ધ્રુવ પદાર્થના, અનિશ્રિત પદાર્થના અને અદિગ્ધ પદાર્થના વિષયમાં આ અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાન થાય છે, એ જ પ્રમાણે ક્ષિસ, એક પદા માં, બહુ પદામાં, અપ્રુવ પટ્ટામાં, નિશ્રિત પદાર્થમાં અને સદિગ્ધ પદામાં પણ આ અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાનના સાવ રહે છે. તથા અગ્રેડના વિષય રૂપ ૧૨ પ્રકારના પદાથ થયા, ઇહાના વિષય રૂપ ૧૨ પ્રકારના પદા થયા, અવાયના વિષયભૂત ૧૨ પ્રકારના પદાર્થ થયા અને ધારણાના વિષયભૂત પણ ૧૨ પ્રકારના પદાથ થયા, અને અના સંબધમાં પ્રકટ પદ્માના વિષયમાં જે અવગ્રડાદિ રૂપ જ્ઞાન થાય છે તે પાંચ ઇન્દ્રિયા અને મનની સહાયતાથી થાય છે. આ પ્રકારે મતિજ્ઞાનના અથ વિષયક કુલ ૨૮૮ ભેદ થાય છે. વ્યંજન રૂપ જે અવગ્રહ છે તેના કુલ ૪૮ ભેદ થાય છે. ગૃજનના વિષયમાં અપ્રકટ પદાર્થોના વિષયમાં કેવળ એક વગક રૂપ જ જ્ઞાન થાય છે. તે અપ્રકટ રૂપ પદાથ પણ પૂર્વોક્ત બહુ આદિના ભેદથી ૧૨ પ્રકારના હોય છે. ૧૨ પ્રકારના આ વ્યંજન અવગ્રહ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૫