________________
“ઘરકરણ નાનકુમારિ રાજકુમારો” ઈત્યાદિ–
નાગકુમારેદ્ર નાગકુમારરાય ધરણને ૬ અમહિષીઓ છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) આલા, (૨) શકા, (૩) શહેરા, (૪) સૌદામની, (૫) ઇન્દ્રા અને (૬) ઘનવિદ્યુત
નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દને ૬ અગ્ર મહિષીઓ છે. તેમના નામ નીચે પ્રમાણે છે--(૧) રૂપા, (૨) રૂપાંશા, (૩) સુરૂપ, (૪) રૂપવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા.
ઘેષ પર્યન્તના દક્ષિણ દિશાના સમસ્ત અધિપતિએની અમહિષીઓના વિષયમાં ધરણની અગમહિષીઓના જેવું જ કથન સમજવું. મહાઘેષ પર્ય
તના ઉત્તર દિશાના સમસ્ત અધિપતિઓની અગ્રમહિષીઓના વિષયમાં ભૂતા નન્દની અગમહિષીએના જેવું જ કથન ગ્રહણ કરવું. કે સૂ. ૩૫ છે
ઘરણેન્દ્રાદિકકા સામાનિક સહસ્ત્રીકા નિરૂપણ
ઘરવ ળ નામાણિ ” ઇત્યાદિ-- ટીકાર્થ–નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના સામાનિક દેવેની સંખ્યા ૬૦૦૦ ની કહી છે. એ જ પ્રમાણે ભૂતાનન્દથી લઈને મહાઘેષ પર્યન્તના પ્રત્યેક ઈન્દ્રના સામાનિક દેવ ૬-૬ હજાર કહ્યા છે. સામાનિક દેવ અદ્ધિવાળા હોવાને લીધે ઈન્દ્રના સમાન હોય છે. એ સૂ. ૩૬ છે
વિશિષ્ટ મતિવાલે દેવોંકી ગતિને ભેદકા નિરૂપણ
ઉપરના સૂત્રોમાં દેવોના વિષયમાં થોડું કથન કરવામાં આવ્યું છે. આ દેવે ભવપ્રત્યયથી જ ( દેવ ભવની પ્રાપ્તિ થવાને કારણે ) વિશિષ્ટ મતિવાળા હોય છે. તેથી હવે તે દેવેની મતિના ભેદોનું સૂત્રકાર નિરૂપણ કરે છે.
ટીકાર્થ–“દિવા કામ guત્તા” ઈત્યાદિ--
અવગ્રહમતિ ૬ પ્રકારની કહી છે. મનન કરવું તેનું નામ મતિ છે. તે મતિ આજિનિષિક જ્ઞાનરૂપ હોય છે. આમિનિબેધિક જ્ઞાનરૂપ મતિના નીચે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૦