________________
છે. પરતુ દેવામાં તે જાતિની અપેક્ષાએ ૬ લેશ્યાએ હોય છે એટલે કે અમુક દેવામાં અમુક લેશ્યાઓને અને બીજા દેવામાં અમુક લેશ્યાઓને સદૂભાવ હોય છે. આવશ્યક સૂત્રની મુનિતષિાણ જે ટીકા મારા દ્વારા લખાઈ છે તેમાં લેશ્યાઓના સ્વરૂપનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકેએ તે વાંચી લેવું. એ સૂ, ૩૧ |
દેવેની લેશ્યાઓને આગલા સૂત્રમાં ઉલ્લેખ થયો છે. તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર દેવવિષયક સૂત્રનું કથન કરે છે.
દેવસૂત્રકા કથન
“સણ ગં સેવિંત રેવન્નો સોમરસ” ઈત્યાદિ– ટીકાર્ય–દેવેન્દ્ર દેવરાજ શક્રના લેકપાલ સમ મહારાજને ૬ પટ્ટરાણીઓ કહી છે. એ જ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શકના લકપાલ યમ મહારાજને પણ ૬ પટ્ટરાણીઓ કહી છે. સૂ. ૩૨ ાં
ફુવાળા સેવિંવાર વાળો' ઇત્યાદિ–
ટીકાઈદેવેન્દ્ર દેવરાજ ઈશાનની મધ્યમ પરિષદના દેવેની ૬ પલ્યોપમની સ્થિતિ કહી છે. સૂ. ૩૩ છે
| દિકકુમાર્યાદિક કા નિરૂપણ
“શ સિકુમારિ મહત્તરિયાગોઈત્યાદિ– ટીકાર્થ–ભવનપતિ દેના દસ પ્રકારે છે. તેમને એક પ્રકાર દિકુમારોને છે. તે દિકુમાર જાતિની ૬ દિકકુમારી મહરિકાએ (મુખ્ય દેવીઓ) કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે –(૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂપ (૪) રૂપવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. તે દેવીએ પ્રધાનતમ-મુખ્ય હોવાને કારણે તેમને મહત્તરિકા કહી છે.
એ જ પ્રમાણે વિઘુકુમાર જાતિના ભવનપતિ દેવેની જાતિની જે વિઘુકુમારી મહત્તરિકાઓ છે, તે પણ છ જ કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) આલા, (૨) શક્રા, (૩) શહેરા, (૪) સૌદામની, (૫) ઇદ્રા અને (૬) ઘનવિધુત છે સૂ. ૩૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૯