________________
પ્રત્યુપેક્ષા ( પલેવણા ) કરવાની હાય તેને પહેલાં તે સંભાળપૂર્વક ઉકેલવુ* જોઇએ. ત્યારખાદ સંમુખ ભાગની ત્રણ વાર યતનાપૂર્વક પ્રમાના કરવી જોઇએ, અને પ્રમાના કરીને ફરી ત્રણ પ્રસ્ફાટન કરવા જોઇએ. એ જ પ્રમાણે મધ્યભાગમાં અને અન્તિમ ભાગમાં ત્રણ વાર યતનાપૂર્ણાંક પ્રમાના કરીને ત્રણ ત્રણ પ્રસ્ફાટ કરવા જોઇએ, આ પ્રકારે કુલ નવ ખેાટ થાય છે. આ પ્રકારની જે પ્રત્યુપેક્ષા છે તેને “ ષટ્ પુરિમા અને નૌ ખાટ રૂપ અપ્રમાદ પ્રત્યુપેક્ષણા ” કહે છે,
6
પ્રાણિ પ્રાણ વિશેાધન અપ્રમાદ પ્રતિલેખના—કુન્થુ ( અતવા ) આદિક જીવાની જે વિશેાધના છે તેનું નામ · પ્રાણિપ્રાણુ વિશાધન અપ્રમાદ પ્રતિ લેખના ” છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનની પ્રિયદર્શિની ટીકામાં આ અપ્રમાદ પ્રતિલેખનાનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાકાએ ત્યાંથી તે વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. ! સૂ. ૩૦ ॥
લેશ્યાકે સ્વરૂપકા કથન
ઉપરના સૂત્રમાં પ્રમાદ પ્રતિલેખના અને અપ્રમાદ પ્રતિલેખનાનું મિરૂપણુ કરવામાં આવ્યું. લેક્ષાવિશેષ પર તેને આધાર હાવાથી હવે સૂત્રકાર સામાન્ય અને વિશેષ રૂપે લેશ્યાઓના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
66 ઇ કેસામો વળત્તો '' ઇત્યાદિ—
ટીકા”—જેમના દ્વારા જીવ ક`થી લિપ્ત (આચ્છાદિત) થાય છે, તે લેફ્યા છે, એવી લેશ્યાઓના નીચે પ્રમાણે ૬ પ્રકાર છે—(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપાતલેશ્યા, (૪) તેનૈલેશ્યા, (૫) પદ્મલેશ્યા અને (૬) શુકલ લેશ્યા. એ જ પ્રકારનું કથન મનુષ્ય અને દેવાના વિષયમાં પણ સમજવું. કૃષ્ણાદિ દ્રવ્યની સહાયતાથી જન્ય આત્માના પરિણામ વિશેષ રૂપ આલેશ્યાએ હોય છે. કહ્યું પણ છે કે : “ ાદ્રિયસારિથાત્ ' ઇત્યાદિ
જે પ્રકારે પાપુષ્પના સ'સર્ગ'થી સ્ફટિક્રમાં (મણિમાં) તેના આકારનું પરિશુશ્મન થઈ જાય છે, એ જ પ્રમાણે કૃષ્ણાદ્વિ દ્રવ્યના સ`સગથી આત્મામાં એ જ જાતનું જે પરિણમન થાય છે, એ જ લેફ્યા છે.
પંચેન્દ્રિય તિય ચામાં અને મનુષ્યમાં ૬ વૈશ્યાઓના સદ્ભાવ હાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૮