________________
હવે કષાય પ્રમાદનું સ્વરૂપ સ્પષ્ટ પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. કહ્યું પણ છે કે— ૮ વિત્તરત્નમસ્જિછું ” ઈત્યાદિ—
કરવામાં આવે છે—કષાય રૂપ જે અથવા ક્રોધાદિ કષાયાથી જનિત જે
કષાયાથી અસ`કિલષ્ટ ( રહિત ) જે ચિત્ત છે, તેને જ એક આન્તર રત્ન રૂપ કહ્યું છે. જેનું તે ચિત્ત રૂપી રત્ન કષાય રૂપ દોષા દ્વારા ચારી લેવામાં અથવા ખૂંચવી લેવામાં આવ્યું છે એવા જીવની પાસે દુનિયાભરની વિપત્તિએ આવતી રહે છે અને તેને દુઃખિત કર્યાં કરે છે,
હવે ઘતપ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. દ્યૂત ( જુગાર ) રમવા રૂપ જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. અથવા ધૃતથી જન્ય જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. કહ્યું પણ છે કે
''
તાતત્તયનષ્પિત્ત ઃ ઈત્યાદિ—
વ્રતક્રિયામાં આસક્ત થયેલા જીવનું ચિત્ત, ધન, કામ-શુભચેષ્ટાઓ અને બુદ્ધિ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પણ સંસારમાં તેનુ' નામ લેવું એ પણ પાપ ગણાય છે.
હવે પ્રતિલેખના પ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે—પ્રતિલેખના એટલે પડિલેહણા અથવા વઆદિની લેવા તે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. બન્ને સમય વજ્ર, પાત્રાદિની પ્રતિલેખના (પલેવણા) કરવી તેનુ નામ દ્રવ્ય પ્રતિલેખના છે. તે દ્રવ્ય પ્રતિલેખના ચક્ષુ વડે સભાળ પૃથક નિરીક્ષણ કરવા રૂપ હોય છે. કહ્યુ' પણ છે કે :
64
वत्थपत्ताइवत्थूर्ण ” ઇત્યાદ્વિ—
જે જીવ બન્ને કાળ વસ્ત્ર, પાત્રાદિની પ્રતિલેખના કરવામાં પ્રમાદ કરે છે, તે આ સ'સાર સાગરમાં પરિભ્રમણ કર્યાં જ કરે છે. કાર્યાત્સગ કરવાના સ્થાનનુ', બેસવાના સ્થાનનું, શયન કરવાના સ્થાનનું, સ્થ'ડિલ જવાના ( ઢલ્લે જવાના ) રસ્તાનુ અને વિહાર ક્ષેત્રનુ' જે સારી રીતે નિરીક્ષણ કરવું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૪