________________
કાળસંગ છે. આદિત્ય આદિ દ્વારા જ કાળનું નિયમન થતું હોવાથી અહીં આદિત્ય આદિના પ્રકાશને જ કાળરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે ૧૦ સામાન્યને ગ્રહણ કરનાર જે બોધ છે, તેનું નામ દર્શન છે. તે દશનને અહીં ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. તે દર્શન દ્વારા વસ્તુને જે પરિચ્છેદ (બોધ) થાય છે તેને અથવા તેની જે પ્રાપ્તિ છે તેનું નામ દર્શનાભિગમ છે. ! ૧૧ મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાન વડે જે અભિગમ થાય છે તેને અથવા મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાનનો જે અભિગમ (પ્રાપ્તિ) થાય છે તેને જ્ઞાનાભિગમ કહે છે. એ ૧૨ ગુણ પ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે અને જે પરિચછેદ (બંધ) થાય છે તેનું નામ જીવાભિગમ છે. ! ૧૩ પુદ્ગલાસ્તિકાય આદિકને ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે જે પરિચ્છેદ (બધ-જ્ઞાન) થાય છે તેનું નામ અછવાભિગમ છે. ૧૪. આ રીતે જેમ જીવોની ગતિ આદિ ઉપર્યુક્ત વસ્તુઓ છએ દિશામાં થાય છે. એ જ પ્રમાણે ચોવીસ કંડકના જમાના પાંચેન્દ્રિય તિર્યચનિની ગતિ અધિક વસ્તુઓ છએ દિશામાંથી થાય છે. મનુષ્યની ગતિ આદિક વસ્તુઓ પણ એ દિશામાંથી થાય છે. પરંતુ નારક આદિ ૨૨ દંડકંગત જીવે છએ દિશાઓમાં ગતિ આદિવાળાં હતા નથી, કારણ કે તે ૨૨ પ્રકારના જીવ વિશેષ રૂપ નારક આદિકેને નારકે અને દેશમાં ઉત્પત્તિને અભાવ રહે છે. તે કારણે તે જીવોમાં ઉદર્વદિશા અને અર્ધ દિશા તરફની ગતિ અને આગ તિને અભાવ રહે છે. નારક જીવ તેનું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને ત્યાર પછીના ભાવમાં નારક રૂપે કે દેવ રૂપે ઉત્પન્ન થતું નથી, અને દેવ પણ તેનું દેવકનું આયુષ્ય પૂરું કરીને પછીના ભાવમાં દેવ અથવા નારક રૂપે ઉત્પન્ન થતું નથી. તથા તેમનામાં ગુણપ્રત્યય (તપસ્યાદિ જન્ય) અવધિજ્ઞાન, અવધિદર્શન, જીવાભિગમ અને અછવાભિગમને સદ્ભાવ હેત નથી. પરંતુ ભવપ્રત્યય અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારક અને જ્યોતિષ્ક તિય અવધિવાળા હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉર્વ અવધિવાળા હોય છે અને વૈમાનિક દેવે અધે અવધિવાળા હોય છે. બાકીના જ અવધિ રહિત હોય છે. સૂ. ૨૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩૯