________________
કહેવામાં આવી છે. અથવા-જીની ગતિ અને વ્યુત્કાન્તિ આદિ ૬ દિશાએમાં જ થાય છે, તે કારણે દિશાઓ છે જ કહેવામાં આવી છે અથવા છે સ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અહી ૬ મુખ્ય દિશાઓનું જ કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ગતિ આદિની પ્રરૂપણ કરે છે –
છ િાિઉિંઈત્યાદિ– જીવની ગતિ શ્રેણિ અનુસાર થાય છે, તેથી તેઓ પૂર્વાદ છ દિશામાં થઈને જ પિતાના અધિષિત સ્થાનમાંથી ઉત્પત્તિસ્થાન તરફ ગમન કરે છે. ૧. એ જ પ્રમાણે જીની આગતિ -ઉત્પત્તિસ્થાન તરફ આગમન પણ ૬ દિશાઓમાંથી જ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવની ગતિ અને આગતિ આ બનને પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ પૂર્વાદિ દિશાઓને આશ્રિત હોય છે. એ ૨ા તથા વ્યુત્કાન્તિ-ઉત્પત્તિસ્થાનને પ્રા. જીવની તે ઉત્પત્તિસ્થાનમાં ઉત્પત્તિ–પણ ત્રાજુ ગતિના છએ દિશાઓમાં જ થાય છે. ૩
સ્થા – ૪ તથા આહાર પણ છએ દિશાઓમાંથી ગ્રહણ થાય છે, કારણ કે જીવ પૂર્વાદિ દિશાઓમાં રહેલા પ્રદેશમાં અવગાઢ થયેલાં પુલને સ્પર્શ કરે છે અને પૃષ્ઠ થયેલાં તે પુલને જ આહાર કરે છે. ૪ તથા વૃદ્ધિ (ઉપચય) પણ છએ દિશાઓમાંથી થાય છે. પા એ જ પ્રમાણે નિવૃદ્ધિ, વિક્ર્વણા આદિ પણ છએ દિશાઓને આશ્રિત હોય છે, એમ સમજવું.
શરીરની હાનિનું નામ નિવૃદ્ધિ છે . ૬શરીરને જુદા જુદા રૂપે પરિગુમાવવું તેનું નામ વિક્રિયા છે. | ૭૫ ગતિપર્યાય-સામાન્ય ગતિનું નામ ગતિપર્યાય છે. અહીં “ગતિપર્યાય પદ પરલેકમાં જીવના ગમનનું વાચક નથી, કારણ કે તેનું તે ગતિ અને આગતિમાં ગ્રહણ થઈ ચુકયું છે. મૂળ શરીરને છોડયા વિના આત્માના કેટલાક પ્રદેશને બહાર કાઢવા તેનું નામ સમુદ્રઘાત છે. તે સમુઘાતના વેદના સમુદ્રઘાત આદિ સાત પ્રકાર કહ્યા છે. લા સમયક્ષેત્રમાં-મનુષ્યક્ષેત્રમાં જે સૂર્ય આદિના પ્રકાશને સંબંધ છે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩૮