________________
છે. (૨) વાત પ્રતિષ્ઠિત ઉદધિ--તનુવાત ઘનવાત રૂપ વાતમાં વ્યવસિયત ઉદધિ એટલે કે ઘને દધિ (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી --ઘદધિમાં પ્રતિષ્ઠિત (વ્યવસ્થિત) રત્નપ્રભા આદિ પૃથ્વી. જો કે ઈષ પ્રશ્નારા પૃથ્વી આકાશપ્રતિષ્ઠિત છે અને વિમાન, પર્વત આદિ રૂપ બીજી પૃથ્વીએ પણ આકાશ આદિમાં પ્રતિષ્ઠિત (વ્યવસ્થિત) છે, ઉદધિમાં પ્રતિષ્ઠિત નથી, છતાં પણ અહીં “ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી” આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે તે રત્નપ્રભા આદિ પૃથ્વીઓની બહુલતાને લીધે કરવામાં આવ્યું છે, કારણ કે તે પૃથ્વીએ તે ઉદધિ પ્રતિષ્ઠિત જ છે. (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર જીવ--કારણ કે દ્વીયિાદિક છે પૃથ્વી પર જ વ્યવસ્થિત હોય છે. આકાશ આદિમાં પ્રતિષ્ઠિત પર્વત, વિમાન આદિ રૂપ પૃથ્વીઓમાં પણ પ્રવીત્વ સામાન્ય હેવાને કારણે તેમાં પ્રતિષ્ઠિત (રહેલા ) ત્રસ જીવે પણ પૃથ્વી પ્રતિષ્ઠિત જ સમજવા જોઈએ. અથવા વિમાનગત દેવાદિ ત્રસજી ની અવિવક્ષા સમજવી જોઈએ. એટલે કે તેમને પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રોમાં સમાવેશ થવો જોઈએ નહીં. “પૃથ્વી પ્રતિષ્ઠિ સ્થાવર ” એવું જે કહેવામાં આવ્યું છે તે કથન દ્વારા બાદર વનસ્પતિ આદિ છે જ ગ્રહણ કરવા જોઈએ. કારણ કે સૂક્ષમ સ્થાવર તે સકલ લેકમાં રહેલા છે. તેથી સ્થાવર પદ દ્વારા અડી બાદર સ્થાવરને જ ગ્રહણ કરવા જોઈએ. (૫) જીવમાં પ્રતિષ્ઠિત અજીવ-દારિક આદિ પુદ્ગલ અહી “અજીવમાં પ્રતિષ્ઠિત જીવ” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું નથી. તેનું કારણ એ છે કે ઘણાં અજી જી દ્વારા અપ્રતિષ્ઠિત રૂપે પણ લેવામાં આવે છે. (૬) કર્મપ્રતિષ્ઠિત જીવ એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં સ્થિત જીવ. એ સૂ. ૨૫ છે
જીવોંકી ગતિ ઔર દિશાઓંકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવ કર્મપ્રતિષ્ઠિત છે.
જની ગતિ દિશાઓમાં જ થાય છે, તેથી હવે સૂત્રકાર તેમની ગતિઓની તથા દિશાઓની પ્રરૂપણ કરે છે
છાબો sworત્તાગોઈત્યાદિ ટીકાર્થ-દિશાએ ૬ કહી છે—(1) પ્રાચીન (પૂર્વ), (૨) પ્રતચીન (પશ્ચિમ), (૩) દક્ષિણ, (૪) ઉદીચીન (ઉત્તર), (૫) ઉર્વ દિશા અને (૬) અદિશા. ઈશાન, અગ્નિ, નિઋત્ય અને વાયવ્ય, એ ચાર વિદિશાઓ હોવાથી તેમને અહીં ગ્રહણ કરવામાં આવી નથી, તે કારણે પૂર્વાદિ ૬ દિશાઓ જ અહીં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩૭