________________
ટીકાર્થ-લે કરુઢિ દ્વારા જેઓ જાતિની અપેક્ષાએ આર્ય ગણાય છે, તે મનુષ્યોને અત્યાય કહે છે. તેના અમ્બ૪ આદિ ૬ ભેદ બતાવ્યા છે. આ છએ જાત્યાયે ઈલ્પ જાતિના હોય છે. તેમને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારના કહ્યા છે. જે આ હસ્તિ પરિમિત (હાથીના જેટલા વજનના ) મણિ, મોતી, પ્રવાલ, સોનું, ચાંદી આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને જઘન્ય જાત્યાય કહે છે. જેઓ હસ્તિપરિમિત વજી, મણિ, માણેક, આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને મધ્યમ જાત્યાયે કહે છે. જે હસ્તિપરિમિત વાના સ્વામી હોય છે, તેમને ઉત્તમ જાત્યાય' કહે છે. લેકરુઢિ દ્વારા જે મનુ કુલાર્ય રૂપે પ્રસિદ્ધ છે તેમને કુલાર્ય કહે છે. તે કુલાર્યના પણ ઉગ્ર આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે
ભગવાન આદિનાથ દ્વારા જેમને આરક્ષક (કેટલાલ) રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને ઉગ્ર કહે છે અને જેમને ગુરુ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને ભોગ કહે છે. જેમને તેમના દ્વારા વયસ્ય (મિત્ર) ભાવે વ્યવસ્થાપિત (સ્વીકૃત) કરવામાં આવ્યા તેમને રાજન્ય કહે છે. ઋષ. ભના વંશમાં જેમને જન્મ થયો હોય તેમને ઐક્યાક કહે છે. ભગવાન મહાવીરના પૂર્વ જેને જ્ઞાત કહે છે અને શાન્તિનાથ ભગવાનના પૂર્વજોને કૌરવ્ય (કૌરવ) કહે છે. એ સૂ. ૨૪ છે
લોકસ્થિતિકા નિરૂપણ
લેકસ્થિતિને લીધે જાતિની અપેક્ષાએ આર્યત્વ પ્રાપ્ત થાય છે. તેથી હવે સૂત્રકાર લોકપ્રિતિની પ્રરૂપણ કરે છે–
“ઝટિવ સ્ટોર પત્તા” ઇત્યાદિ–
ટીકાઈ–વેકક્ષેત્રની સ્થિતિ (વ્યવસ્થા) છ પ્રકારની કહી છે–(૧) આકાશ પ્રતિષ્ઠિત વાત. તેમાં તનુવાત અને ઘનવાત એ અને વાતને સમાવેશ થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪
૧ ૩૬