________________
અહિત સ્માદિનું કારણ બની હતી એ પ્રમાણે અનાત્મવાન્ ( કાયયુક્ત ) જીવેને માટે પશુ જન્મપર્યાય અને પ્રજા પર્યાંય અદ્ગિત આદિનું કારણ મને છે. અનામવાન્ જીવને માટે શિષ્યાદિ રૂપ પરિવાર અને પૂગત આદિ રૂપ શ્રુત પશુ અહિત, અશુલ, અકલ્યાણુ આદિનું નિમિત્ત બને છે. કહ્યું પણુ છે કે નાનદ્વદુÉત્રો ” ઈત્યાદિ—
મનુષ્ય જેમ જેમ બહુશ્રુત થતે જાય છે, લેકમાં માન્ય થતા જાય છે, શિષ્ય સમુદાયથી યુક્ત થતે જાય છે, તેમ તેમ સિદ્ધાન્ત પ્રત્યેની શ્રદ્ધાથી વિહીન બનીને પ્રત્યેનીક ( વિપરીત) આચાર વિચારવાળે ખનતા જાય છે અને તેનાથી દૂર અને દૂર થતા જાય છે. આ કથત અનાત્મવાન્ જીવેાને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અનાત્મયાન જીવન અનશનાદિ રૂપ ૧૨ પ્રકારનું તપ પણ તેનું અહિત આદિ કરવાનું નિમિત્ત બને છે, એ જ પ્રમાણે અશન પ્રાપ્તિ આદિ રૂપ લાભ અને પૂજાસત્કાર (વસ્ત્રાદિના દાન દ્વારા થતા સત્કાર અને વંદના નમસ્કાર રૂપ પૂજા) પશુ એવા જીવને માટે અહિત આદિનું નિમિત્ત મને છે.
પરન્તુ જે જીવ આત્મવાન્ ( કષાયાથી રિહત ) હાય છે, તેને માટે તા પર્યાય, પરિવાર આદિ રૂપ એ જ ૬ સ્થાન હિત, શુભ, કલ્યાણ આદિ અને છે. એ જ વાત સૂત્રકારે “ છાળા અત્તવો ચિાર ’” સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ સૂત્રને અપૂર્વ સૂત્ર કરતાં વિપરીત ગ્રહણ કરવા જોઇએ. ! સૂ. ૨૩ ॥
છ પ્રકારકે આર્ય મનુષ્યોંકા નિરૂપણ
કહ્યા છે.
તથા “ ઇન્ગ્વિન્હા નાગારિયા મનુસ્સા વળત્તા ” ઇત્યાદિ સૂત્રાર્થ –આય મનુષ્યના નીચે પ્રમાણે છ પ્રકાર (૧) અમ્મš, (૨) કલન્દ, (૩) વૈદેહ, (૪) વૈશ્વિક, (૫) હારિત અને (૬) ચુંચુના. કુલાય મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે—(૧) ઉગ્ર, (૨) ભાગ, (૩) રાજન્ય અક્ષ્ાક, (૫) જ્ઞાત અને (૬) કૌરવ્ય,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૩૫