________________
અનાત્માવાલેજીવોકો અહિત કરનેવાલે છહ સ્થાનોંકા નિરૂપણ
,
:
ટીકા-તથા - छट्ठाणा अणत्तओ अहियाए असुहाए ” ઇત્યાદિ— અનાત્માવાળા જીવાને નીચેનાં છ સ્થાન અહિતકારી, અશુભકારી, અક્ષાન્તિકારી, અકલ્યાણકારી, અને અનાનુગામિકતાના નિમિત્ત રૂપ થઇ પડે છે. અહીં ‘ અનાત્મા પદ્મ “ આત્મા વિનાના છ આ અતું વાચક નથી. પરન્તુ અહીં કાયયુક્ત આત્માને માટે જ અનાત્મા ’શબ્દના પ્રચાગ થયે છે, કારણ કે કષાય રહિત આત્મા જ પોતાના મૂળ સ્વરૂપમાં અવસ્થિત રહે છે, માટે કષાય રહિત આત્મા જ ખરા અર્થમાં આત્મા કહેવાને ચાગ્ય છે, જે જીવના આત્મા કષાય રહિત હોય છે એવા જીવને જ આત્માવાળા કહી શકાય છે, જેને આત્મા એવે। હતેા નથી તેને અનાત્માવાળા કહી શકાય છે. એવા કાયયુક્ત જીવને માટે જે ૬ સ્થાન અહિત માદિનું નિમિત્ત બને છે તે હવે પ્રકટ કરવામાં આવે છે—(૧) પાઁય, (૨) પરિવાર, (૩) શ્રુત, (૪) તપ, (૫) લાલ અને (૬) પૂજાસત્કાર,
આ સૂત્રમાં અહિત શબ્દ અપથ્યના અર્થમાં, અને અશુભ શબ્દ પાપના અર્થમાં વપરાય છે. असुहाए આ શબ્દની સ`સ્કૃત છાયા
((
,,
"
""
'
:
असुखाय પણ થાય છે તે પક્ષે તેનેા અ અસુખ અથવા દુઃખ થાય છે. ‘ અક્ષમ શબ્દના અર્થ અસામર્થ્ય' અથવા ‘ અશાન્તિ ' થાય છે. “ અનિ:શ્રેયસ એટલે ‘ અકલ્યાણુ ' અને ‘અતાગામિકતા’ એટલે ‘ અશુભાનુબન્ધ ' એવે અથ થાય છે. આ પ્રકારના પર્યાય આદિ ૬ સ્થાન ક્રોધાદિ કષાયાથી યુક્ત જીવાને માટે અહિત આદિના નિમિત્ત રૂપ બને છે. પર્યાય પદ અહીં જન્મકાળ અથવા પ્રત્રજ્યાકાળનુ વાચક છે. તે જન્મકાળ અને પ્રત્રજ્યાકાળને પશુ અહી દીર્ઘકાલિન રૂપે જ ગ્રહણ કરવામાં આવ્યા છે, અલ્પકાલિન રૂપે ગ્રહણુ કરાયા નથી, કારણ કે અનાત્મવાન્જીવ મહાપર્યાયવાળા હોય તેા એવા વિચાર કરે છે કે હું જન્મની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ જ્યેષ્ઠ છું” આ પ્રકારે તેને તેની પર્યાય અભિમાન આદિતુ કારણુ બને છે. પ્રવ્રજ્યા કાળ ટૂંકા હૈાય તે પશુ એવા જીવને માટે પ્રવ્રજ્યા અભિમાનનું કારણ બની શકે છે, કારણ કે તે બ્રહ્મદત્ત ચક્રવર્તીને માટે જન્મપર્યાય અહિત, અભિમાન આદિનું કારણુ ખની હતી અને કડરીકને માટે પ્રવ્રજ્યા પર્યાય જેવી રીતે
स्था० - ४३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
99
"
૧૩૪