________________
પૂર્ણ આકારવાળુ` હોતું નથી, એ જ પ્રમાણે જે શરીરનું સંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં તે સપ્રમાણ અવયવેાથી ( શાસ્ત્રોક્ત લક્ષણાવાળાં અવયવેથી ) યુક્ત ડાય, પરન્તુ નાભિથી નીચે હીન અવયવાવાળું અથવા અધિક પ્રમાણયુક્ત અવયવાવાળું હોય, તે સસ્થાનને ન્યગ્રોધપુરિમડલ સસ્થાન કહે છે, આ સસ્થાનમાં વટવ્રુક્ષની જેમ પરિતા મડલ હાય છે. તેની સ્પષ્ટતા ઉપર કહ્યા પ્રમાણે સમજવી.
સાદિ સસ્થાન~~~અહીં આદિ પદ વડે નાભિના અર્ધો ભાગ ગૃહીત થયા જે સંસ્થાનમાં નાભિની નીચેના ભાગના અવયવાના આકાર સપ્રમાણ હાય પણ નાભિની ઉપરના ભાગના અવયવેા સપ્રમ ણુ આકારવાળા ન હોય એવા સ્થાનને સાદિ સંસ્થાન કહે છે. આ સસ્થાન ન્યોધરિમ'ડલ સસ્થાન કરતાં વિપરીત લક્ષણાવાળુ હાય છે.
કુબ્જ સસ્થાન—આ સસ્થાનમાં હાથ, પગ, મસ્તક, ડૈક આદિ અવ થવા અન્યનાધિક પ્રમાણવાળા ( સપ્રમાણ ) હોય છે. પણ વક્ષઃસ્થલ આદિ અવયવા ન્યૂનાધિક પ્રમાણવાળા હાય છે. આ કથનનું તાત્પ એ છે કે આ સંસ્થાનમાં હાથ, પગ આદિ અંગે તે ચૈગ્ય લખાઈવાળા હૈય છે, પણ મધ્ય ભાગ મોટા હાય છે.
વામન સંસ્થાન—આ સંસ્થાનમાં હાય, પગ, મસ્તક, ડાક આદિ અવ યવેા લઘુ ( હીન પ્રમાણુવાળા ) હાય છે, પણ મધ્ય ભાગ ( અધિક પ્રમાણ વાળા) હાય છે.
હૂંડક સંસ્થાન—જે સસ્થાનમાં શરીરનું એક પણ અંગ શાસ્ત્રોક્ત લક્ષણવાળા પ્રમાણવાળું હાતું નથી પણ પ્રત્યેક અંગ ન્યૂનાધિક પ્રમાણવાળું હાય છે, તે સંસ્થાનનું નામ ડુંડક સ્થાન છે. ! સૂ. ૨૨ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૩૩