________________
છહ પ્રકારને સંહનનકા નિરૂપણ
ટીકાર્યું–તથા “ઝટિવ સંઘથળે પumત્તે ના” ઈત્યાદિસંહનના ૬ પ્રકાર કહ્યા છે—જેને દ્વારા શરીરનાં પુલે દઢતાને પ્રાપ્ત કરે છે તેનું નામ સંહનન છે. તે સંહનન હાડકાઓની વિશિષ્ટ રચનારૂપ હોય છે અથવા શક્તિ વિશેષરૂપ હોય છે. તે સંહનનના છ પ્રકારે નીચે પ્રમાણે કા છે-(૧) વજી ઋષભનારાચ સંહનન, (૨) ત્રાષભનારાચ સંહનન, (૩) નારાચ સંહનન, (૪) અર્ધનારા સંહનન, (૫) કીલિકા સંહનન અને (૬) સેવાd સંહનન.
હવે વજી ઋષભનારાચ સંહનનનું સવરૂપ કેવું હોય છે તે પ્રકટ કરવામાં આવે છે–આ સંહનનમાં કલકના આકારની વજી નામની હડ્ડી (હાડકું) હોય છે. તેના ઉપર એક એવી હડ્ડી હોય છે કે જે પરિવેણન પટ્ટના જેવા આકારની હોય છે, જેનું નામ ઋષભ છે. તથા બને તરફનો જે મર્કટબન્ય હોય છે તેનું નામ “નારાચ” છે તથા બને તરફના મર્કટબાની સાથે અન્ય અને પટ્ટની આકૃતિ જેવું ત્રીજુ હાડકા વડે પરિવેષ્ટિત થયેલા બે હાડકાઓની ઉપર એ ત્રણે હાડકાઓને ખૂબ જ દઢ કરવાને માટે ખીલાના જેવી રચનાવાળા જે હાડકા રહે છે તેનું નામ વજી અસ્થિ . આ પ્રકારની રચના વિશેષને જે સંવનનમાં સદૂભાવ હોય છે, તે સંહનનને વજા ઋષભનારા સંહનન કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જે શરીરનાં વેષ્ટન, કીલે (ખીલીઓ) અને હાડકાંઓ વજા મય હોય છે તે શરીરને વજઋષભનારાચ સંહનનવાળું કહે જેમ બે લાકડાંને જોડવાને માટે પહેલાં તો લેઢાના પંચ વડે તેમને જકડી લેવામાં આવે છે, અને ત્યાર બાદ વિશેષ મજબૂતીને માટે તે પંચ ઉપર ખીલાઓ પણ ઠેકવામાં આવે છે. આ પ્રકારની હાડકાંની રચના જે શરીરમાં હોય છે તે શરીરને વાઘભનારાચ સહનનવાળું શરીર કહે છે.
(૨) ષભનારા સંહના--આ સંવનનમાં વા નામના અસ્થિને સદ્દભાવ હોતું નથી. માત્ર ત્રપલ અને નારાચને જ સદ્દભાવ હોય છે.
(૩) નારાચ સંહનન--આ સંહનામાં વજ અને કષભ, આ બન્ને હતાં નથી પણ નારા ( ઉભયતઃ મર્કટ બધ) જ હોય છે.
(૪) અર્ધનારા સંતનન–-આ પ્રકારના સંહનનમાં એક તરફ નારાચ હોય છે અને બીજી તરફ વજી રહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩૧