________________
ઉત્સર્પિણી કાલમેં જમ્બુદ્વીપ કે મનુષ્યને પ્રમાણમા નિરૂપણ
“અશ્વિg ગોMિળી પત્તાના” ઈત્યાદિ–
અવસર્પિણીના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે–(૧) દુષમ દુષમા, (૨) દુષમા, (૩) દુષમ સુષમા, (૪) સુષમ દુષમા, (૫) સુષમા અને (૬) સુષમ સુષમાં, સૂ૧૯
તથા ન્યૂરી રીતે માવાણુ” ઈત્યાદિ–
જબૂદ્વીપના ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં અતીતકાળની ઉત્સર્પિણીના સુષમ સુષમા નામના આરામાં મનુષ્યની ઊંચ ઈ ૬ હજાર ધનુષપ્રમાણ હતી, અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ અર્ધ પોપમનું હતું. ૧
જબૂદીપના ભરત અને ઐરાવતક્ષેત્રમાં આ અવસર્પિણીના સુષમ સુષમાં નામના આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્યના વિષયમાં પણ ઉપર્યુક્ત કથન ગ્રહણ થવું જોઈએ. ૨
જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સપિણીને સુષમ સુષમા નામના આરામાં પણ મનુષ્યની ઊંચાઈ ૬ હજાર ધનુષ્ય પ્રમાણુ અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ અપલ્યોપમનું હશે. આ ૩ |
જંબૂદ્વીપ નામના દ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં મનુષ્યની ઊંચાઈ ૬ હજાર ધનુષપ્રમાણુ કહી છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ અર્ધ૫૫મનું કહ્યું છે. ૪.
એ જ પ્રમાણે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધના મનુષ્ય વિષે ચાર આલાપક કહેવા જોઈએ. એ જ પ્રમાણે પુષ્કરવાર દ્વીપાધના પશ્ચિમાર્ધ પર્યાના દ્વિીપના મનુષ્ય વિષે પણ ચાર-ચાર આલાપકે કહેવા જોઈએ. બે હજાર ધનુષને એક કેશ થાય છે. તેથી ૬૦૦૦ ધનુષપ્રમાણુ ઊંચાઈ એટલે ૩ કેશપ્રમાણ ઊંચાઈ સમજવી. છ અધપત્યે પમનું આયુષ્ય એટલે ત્રણ ૫ પમનું આયુષ્ય સમજવું. છે . ૨૦ |
થાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩૦