________________
અથવા–મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પણ પડે છે–(૧) સમૂસ્કિમ મનુષ્ય કર્મભૂમિગ, (૨) સમૂછિમ અકર્મભૂમિગ, (૩) સમૂછિમ અન્તરદ્વીપગ, (૪) ગર્ભવ્યુત્કાન્તિક કર્મભૂમિગ, (૫) અકર્મભૂમિગ અને (૬) અતરદ્વીપગ.
આ સૂત્રમાં બે રીતે મનુષ્યના ૬ પ્રકારે પાડવામાં આવ્યા છે. પહેલી રીતે “જબૂદ્વીપગ” થી લઈને “અન્તરદ્વીપગ” પર્યાના ૬ પ્રકાર પ્રકટ કરવામાં આવ્યા છે. બીજી રીતે મનુષ્યના મુખ્ય બે ભેદ પાડયા છે(૧) સમૂછિમ અને (૨) ગર્ભવ્યુત્કાન્તિક તેમાંથી સમૂછિમ મનુષ્યના કર્મભૂમિ જ આદિ ત્રણ પ્રકાર પડે છે, અને ગર્ભમૃત્કાન્તિકના પણ કર્મ, ભૂમિ જ, અકર્મભૂમિ જ અને અન્તરદ્વીપ જ નામના ત્રણ પ્રકાર પડે છે. આ રીતે કુલ છ પ્રકાર થાય છે. જે સૂ. ૧૬ છે
છહ પ્રકારકે ઋદ્ધિબાલકા નિરૂપણ
“છત્રિા રૂઢીમંતા મજુતા” ઈત્યાદિ–
દ્વિધારી મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પડે છે –(૧) અહંત, (૨) ચકવર્તી, (૩) બળદેવ, (૪) વાસુદેવ, (૫) ચારણ અને (૬) વિદ્યાધર. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. જઘાચારણ અને વિદ્યાચારણના ભેદથી ચારણ મનુષ્ય બે પ્રકારના કહ્યા છે. વિદ્યાધર વૈતાઢય આદિ પર્વતેના નિવાસી હોય છે. એ સૂ. ૧૭ છે
“જિહાં ગળત્રિમંતા goળા” ઈત્યાદિ –
જેમને કઈ પણ પ્રકારની ઋદ્ધિને સદ્ભાવ હેતે નથી એવાં અદ્ધિ રહિત મનુષ્યના નીચે પ્રમાણે પ્રકાર કહ્યા છે–(૧) હેમવર્ષગ, (૨) હૈરણયવર્ષગ, (૩) હરિવર્ષગ, (૪) રમ્યુકવર્ષગ, (૫) કુરુવાસી અને (૬) અન્તરદ્વીપગ આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. એ સૂ. ૧૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૯