________________
કરે છે. “ પત્તિ ટામેરૢિ મુર્ત્ત વાખ્ખા
ટીકા-નીચેના પાંચ કારણેાને લીધે શિષ્યાને સૂત્ર-શ્રુતના અભ્યાસ કરાવવે જોઇએ--(૧) શિષ્યા શ્રુતનેા સંગ્રહ કરે, આ પ્રયેાજનથી ગુરુએ શિષ્યને શ્રુતની વાચના દેવી જોઇએ, અથવા વાચના દ્વારા જ શિષ્યાની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતાને કારણે પણ શિષ્યાને જીતની વાચના દેવી જોઇએ.
” ઈત્યાદિ~~
"6
(ર) શ્રુતની વાચનાથી યુક્ત હોય એવા શિષ્ય જ તપ અને સંયમની આરાધના કરવાને સમર્થ હાય છે, અને ત્યારે જ તેમની પુષ્ટિ થાય છે. કમના ક્ષય કરવાને તેઓ સમથ બને છે, આ પ્રયેાજનથી વ્રતને અભ્યાસ કરાવવા જોઇએ. (૩) શ્રુતની વાચના દેવાથી મારા કર્મોની નિરા થશે, એવી ભાવનાથી પ્રેરાઇને પણ શ્રુતની વાચના દેવામાં આવે છે. (૪) ‘સુજ્ઞે વા એ વખવાદ્ મવિÆફ ''શ્રુતનુ' અધ્યયન કરાવવાથી મને સૂત્ર ( શ્રુત ) જ્ઞાનાદિ વિશેષની પ્રાપ્તિ થશે, એવી ભાવનાથી પણ ગુરુ દ્વારા શિષ્યેાને શ્રુતની વાચના દેવામાં આવે છે. (૫) શિષ્યને સૂત્રની વાચના દેવાથી સૂત્ર પરમ્પરા નિરન્તર ચાલુ રહેશે-સૂત્ર વિચ્છન્ન નહીં થાય, એવી ભાવનાથી પણ શિષ્યાને શ્રુતનું અધ્યયન કરાવવામાં આવે છે. આ પ્રકારના પાંચ કારણેાને લીધે સૂત્રની વાચના દેવામાં આવે છે.
હવે સૂત્રકાર સૂત્ર શીખવાનું શા કારણે જરૂરી છે, તે ખતાવતાં પાંચ કારણેાનું નિરૂપણ કરે છે—(૧) તત્ત્વાના પરિજ્ઞાનને નિમિત્ત સૂત્રનું અધ્યયન થવું જોઈએ શ્રુતતા અધ્યયન વિના કેવલી પ્રરૂપિત ધર્મના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. (૨) તવામાં શ્રદ્ધા–જિત પ્રણીત વચનામાં રુચિ પ્રાપ્ત કરવા માટે પણ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. (૩) સદનુષ્ઠાન રૂપ ચારિત્રની આરા ધના કરવાને માટે સૂત્રનું અધ્યયન કરવુ જોઇએ. (૪) મિથ્યાત્વ રૂપ અભિ નિવેશને દૂર કરવા માટે સૂત્રનુ` અધ્યયન કરવું જોઇએ. (૫) તીર્થંકર પ્રરૂન પિત યથાવસ્થિત જીપ અજીવાદરૂપ તત્ત્વનું મને જ્ઞાન થવુ' જ જોઇએ, એવી ભાવનાથી પ્રેરાઈને પણ શ્રુતનું અધ્યયન કરવામાં આવે છે. આ પ્રકારના પાંચ કારણેાને લીધે સૂત્ર ( શ્રુત ) નું અધ્યયન થાય છે. ! સૂ. ૩૦ ॥ સ—૩૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૧