________________
પ્રસ્થાન' ' ઇત્યાદિ. પ્રમાદને કારણે જીવનું સ્વસ્થાનમાંથી નીકળીને પરસ્થાનમાં ત્યાંથી સ્વસ્થાનમાં જે આગમન થાય છે ક્ષાયોજમિજાવું. માવાત્ ' ઇત્યાદિ—
જે ગમન થાય છે, અને ફરીથી તેનુ' નામ પ્રતિક્રમણ છે.
,,
કાઇ જીવ ક્ષાયેાપશમિક ભાવમાંથી ઔયિક ભાવમાં આવી જાય અને ક્રી ઔયિક ભાવમાંથી ક્ષાયેાપામિક ભાવમાં આવી જાય છે, આવું જેના પ્રભાવથી બને છે તેનુ નામ પ્રતિક્રમણ છે.
એવા પ્રતિક્રમણુના પાંચ પ્રકાર કહ્યા છે.આસવદ્વાર રૂપ જે પ્રતિક્રમણ છે તે પ્રાણાતિપાત આદિ રૂપ જે આસવ દ્વારા છે તેમનાથી નિર્તન રૂપ (તેમ કરતાં અટકવા રૂપ) હોય છે. આભેગ (જાણીને) અનાભાગ (અજા તા) અને અકસ્માતથી જે મિથ્યાત્વનુ' સેવન થઈ જાય છે, તે મિથ્યાધી નિવૃત્ત થવુ તેનુ નામ મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે, કાચેમાંથી નિવૃત્ત થવુ. તેનું નામ કષાય પ્રતિક્રમણ છે. અશુભ, મન, વચન અને કાય ચેાગેાના પરિત્યાગ કરવા તેનું નામ ચૈત્રપ્રતિક્રમણુ છે. અવિક્ષિત વિશેષાવાળા આસવદ્વારાથી જે પ્રતિનિધતન થાય છે, તેનું નામ ભાષપ્રતિક્રમણ છે. કહ્યું પણ છે કે “ મિચ્છત્તાર્ ન નજી ' ઇત્યાદિ
જીવનું મન, વચન અને કાય વડે મિથ્યાત્વ આદિ ભાવમાં જાતે જવુ નહીં, અન્યને તે ભાવામાં લીન કરવા નહીં અને તે પ્રકારના ભાવાની અનુમાદના કરવી નહીં તેનુ નામ ભાવપ્રતિક્રમણ છે, આસવદ્વાર આદિની વિશેષ રૂપે વિવક્ષામાં તે પૂર્વોક્ત આસવદ્વાર પ્રતિક્રમણ આદિ ચાર સ્થાન હોય છે. કહ્યુ' પણ છે કે ‘ વિત્ત' વડિલન† ' ઇત્યાદ્વિ- (૧) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૨) અસ·યમ પ્રતિકમણુ, (૩) કષાય પ્રતિક્રમણુ અને (૪) અપ્રશસ્ત ગ પ્રતિક્રમણુ. ॥ સૂ. ૨૯ !!
પાંચ પ્રકારકે વાચનાસ્થાનકા નિરૂપણ
ટીકા”-જેની મતિ સૂત્રભાવિત હોય છે, એ જ ભાવપ્રતિક્રમણ કરે છે. આ કારણે સૂત્ર વાંચવા તથા શીખવા ચાગ્ય તથા શિખવવા ચૈન્ય ગણાય છે. તેથી જ હવે સૂત્રકાર પાંચ વાચના સ્થાનનું અને પાંચ શિક્ષા સ્થાનાનુ` કથત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૦