________________
નારકાદિકોને યથાવસ્થિત ભાવોંકા નિરૂપણ
ઉપર્યુક્ત યથાવસ્થિત ભાવ ઉદ્ઘલેક આદિકમાં હોય છે. ઉર્વીલેકમાં આવેલા સૌધર્માદિકને યથાવરિત ભાવોનું ત્રણ સૂત્ર દ્વારા અને નારકાદિ. કેના યથાવસ્થિત ભાવેનું ૨૪ સૂત્ર દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે–
સોલાપુઈત્યાદિ–
સૌધર્મ અને ઈશાન કોનાં વિમાન પાંચ વર્ણવાળાં કહ્યાં છે. એટલે કે તે વિમાને કૃષ્ણ વર્ણવાળાં, નીલ વર્ણવાળાં, લાલ વર્ણવાળાં, પીત વર્ણ વાળાં અને શુકલ વર્ણવાળાં હોય છે. સૌધર્મ અને ઈશાન ક૯પમાં જે વિમાને છે તેમની ઊંચાઈ ૫૦૦ જનની છે. બ્રહ્મક અને લાન્તક કપના દેવના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ પાંચ રનિપ્રમાણ (પાંચ હાથની) છે.
નારક છએ પાંચ વર્ણોવાળા પુલને અને પાંચ રસવાળા પદ્રને અન્ય કર્યો છે, હાલમાં પણ તેઓ એવા જ પુલેને બન્ધ કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ એવાં જ પુદ્ગલેને બબ્ધ કરશે. આ કથનનું તાત્પર્ય એ છે કે તેમણે કૃષ્ણથી લઈને શુકલ પર્યન્તના પાંચ વર્ણોવાળા પુલેને અને તિક્તથી લઈને મધુર પર્યન્તના પાંચ રસવાળા પુદ્ગલેને બન્ધ ભૂતકાળમાં કર્યો છે. એ જ પ્રકારને બન્ધ તેઓ વર્તમાનકાળમાં પણ બાંધે છે અને ભવિષ્યકાળમાં પણ બાંધશે. એવું કથન પણ ગ્રહણ થવું જોઈએ. આ પાંચ વર્ણોવાળા અને પચે રસવાળા પુલેના બન્ધનું કથન ત્રિકાળને અનુ. લક્ષીને વૈમાનિક પર્યન્તના જીવોમાં પણ થવું જોઈએ નારકથી લઈને વૈમા નિકે પર્યના ચોવીસે દંડકના છ પાંચ વર્ણોવાળાં અને પાંચ રસવાળા પુદ્ગલેને અન્ય કરતા હતા, કરે છે અને કરશે. આ કથનને ભાવાર્થ એ છે કે તેમને શરીરાદિ રૂપે તેમને બન્ધ થયે હતે, થાય છે અને ભવિષ્યમાં પણ થવાને જ છે. જે સૂ ૩૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૨