________________
તેનુ નામ વ્યયાન્તય છે. જેમકે નરક ગતિમાં જીવાનુ` વ્યયાનન્તય વધારેમાં વધારે અસખ્યાત સમયનુ છે. નિર્વિભાગ અવયવ રૂપ પ્રદેશનુ' જે આનન્તય છે, તેનુ' નામ પ્રદેશાનન્તય છે. સમયાનુ જે આનન્ત' છે, તેનુ નામ સમયાનન્તય છે. પ્રદેશાનાન્તય અને સમયાનાન્તય,એ એ પ્રતીત જ છે. જે અનન્તમાં ઉત્પાદ, વ્યય, આદિ રૂપ વિશેષણ વિવક્ષિત ન હેાય એવા આનન્ત ને સામાન્યાન્તય કહે છે. અથવા “ સામળાñતરિત્ ' ની સ ંસ્કૃત છાયા શ્રામથ્થાનન્ત પશુ થાય છે. તે આકષના વિરહથી અથવા ખડું જીયેાની અપેક્ષાએ અથવા શ્રામણ્યની પ્રતિપત્તિની અપેક્ષાએ હાય છે. તે આઠ સમયનુ' હોય છે. ! સૂ. ૨૩ !
પાંચ પ્રકારકે અનન્તકા નિરૂપણ
આગલા સૂત્રમાં સમય અને પ્રદેશેાના આનન્તનું કથન કરવામાં આવ્યુ”, સમય અને પ્રદેશ અનન્ત ય છે તેથી હવે સત્રકાર અનન્તના પાંચ પ્રકારનું કથન કરે છે. “ પવિષે ગળતણ વળત્તે ” ઇત્યાદ્રિ
ટીકા –આનન્તક પાંચ પ્રકારના કહ્યા છે—(૧)નામાનન્તક, (૨) સ્થાપનાનન્તક (૩) દ્રવ્યાનન્તક, (૪) ગણનાનન્તક અને (૫) પ્રદેશાનન્તક. અથવા તેના આ પ્રમાણે પાંચ પ્રકાર પણ પડે છે
(૧) એકતા અનન્તક, (૨) ઉભયતઃ અનન્તક, (૩) દેશવિસ્તારાનન્તક, (૪) સવિસ્તારાનન્તક અને (૫) શાશ્વતાનન્તક
આ સૂત્રમાં બે પ્રકારે અનન્તકમાં પૉંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. જેનુ' નામ 6 અનન્ત ' રાખવામાં આવ્યુ હોય, તે નામાનન્તક છે. જે અક્ષ
स्था०-३४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૪