________________
નિર્વિભાગ અવયવની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા છેદન રૂપ જે વિભજન છે તેનું નામ પ્રદેશચ્છેદન છે. જીવાદિ દ્રવ્યનું જ એ વિભાગ રૂપ છેદન કરવું તેનું નામ દ્વિધાચ્છેદન છે. આ કથન ત્રિવિભાગકારક છેદનનુ પણ ઉપલક્ષણ છે.
અથવા ઉત્પત્તિ રૂપ ઉત્પાદનનુ જે છેદન ( વિરહ ) છે, તે ઉત્પાદ ચ્છેદન છે. જેમકે નરકગતિમાં ૧૨ મુહૂર્તના વિરહકાળ હોય છે. વ્યય રૂપ ઉદ્દતનાનું જે છેદન છે, વિરહ છે, તેનુ નામ વ્યયચ્છેદન છે. જેમકે નરકમાં ૧૨ મુહૂત પ્રમાણુ જે અન્યના વિરહ છે તેનુ' નામ બન્ધચ્છેદન છે. તે ઉપશાન્ત માહવાળા જીવના સાત પ્રકારના કસબન્ધની અપેક્ષાએ થાય છે,
પ્રદેશ વિરહનુ નામ પ્રદેશચ્છેદન છે. તે વિસ'ચેાજિત અનન્તાનુમન્ધી આદિ કમ પ્રદેશાનુ' થાય છે. તથા દ્વિધારચ્છેદન જેની એ ધારા છે તેને દ્વિધાર કહે છે એવુ' જે દ્વિધારરૂપ છેદન છે તેને ધિારતન કહે છે. ઉપલક્ષણુની અપેક્ષાએ અહીં ત્રિધારચ્છેદન આદિ પણ ગ્રહણ કરવા જોઇએ એવુ તે દ્વિધારચ્છેદન અસ્ત્રો, તલવાર, ચક્ર આદિ રૂપ હોય છે. છેદન ધર્મની સમાન તાને લીધે અહીં તેનું કથન કરવામાં આવ્યું છે. !! સૂ. ૨૨ ॥
આનંતર્યકા નિરૂપણ
છેદ્મનના અભાવમાં તે આનન્તયના જે સદ્દભાવ રહે છે તેથી હવે સત્રકાર છેદનથી વિપરીત સ્વરૂપવાળા અનન્તનું નિરૂપણ કરે છે.
**
“ વિષે. માનંતરિપ પળત્ત ” ઈત્યાદિ-
ટીકા-આનન્તય પાંચ પ્રકારનુ` કહ્યું છે--(૧) ઉત્પાદ આનન્તય, (૨) પ્રદેશા નન્તય, (૩) સમયાન-તય અને (૫) સામાન્યાનન્ત,
નિરન્તર ઉત્પાદનુ' હાવુ તેનું નામ ઉત્પાદ આનન્તય છે. આનન્તય એટલે નિર'તર હાવુ. અથવા છેદનના અભાવ હોવા અથવા વિરહકાળને અભાવ હવેા. આ રીતે ઉત્પત્તિનું સાતત્ય ( સતત સદૂભાવ ) હોવુ. તેનુ નામ જ ઉત્પાદનાન્તય છે. જેમકે નરક ગતિમાં જીવાની ઉત્પત્તિનુ આનન્તય વધારેમાં વધારે અસખ્યાત સમયનુ છે. ઉદ્દતનાનું નિરન્તર સાતત્ય હોવુ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૩