________________
ઉત્પન્ન થાય છે. જે જીવ ચરણાદિ રૂપ સમસ્ત અગામાંથી નીકળે છે, તે સિદ્ધિગતિમાં ગમન કરે છે, એવું તીર્થ‘કર ભગવાનનું કથન છે. ! સૂ. ૨૧ ॥
આયુકે છેઠકા નિરૂપણ
જ્યારે આયુના મધના છેદ થાય છે, તૂટે છે, ત્યારે જ જીવ શરીરમાંથી નીકળે છે. તેથી હવે સૂત્રકાર છેના પાંચ પ્રકારેાની પ્રરૂપશુા કરે છે. 'વિદે છેચને વળત્તે '' ઈત્યાદિ
(6
વિભજન અથવા તૂટવા રૂપ ક્રિયાનું નામ છેદન છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) ઉત્પાદ છેદન, (૨) વ્યવદન, (૩) અન્યછેદન, (૪) પ્રદેશછેદન અને (૫) દ્વિધારક છેદન.
ટીકા”જે છેદન રૂપ વિભજન દેવત્વ આદિ અન્ય પર્યાયની ઉત્પત્તિને લીધે થાય છે, તેનું નામ ઉત્પાદચ્છેદન છે. આ કથનના ભાવાર્થ એ છે કે પ્રત્યેક જીવાદિ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળુ હોય છે, તેથી તેની પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ થતા જ રહે છે. જયારે ઉત્તર પર્યાયની ( દેવ તિયાઁચ આદિ રૂપ પર્યાયની ) ઉત્પત્તિ થાય છે, ત્યારે છત્રાદિ દ્રવ્યનું પશુ વિભજન થાય છે, કારણ કે તે પર્યાયના ઉત્પાદમાં તે પૂર્વ પર્યાયવાળા જીવાદ્વિ દ્રવ્યનું વિભજન થઈ જાય છે. આ રીતે જ્યારે માનુષત્વ આદિ રૂપ પૂ પર્યાયને વિનાશ રૂપ બ્યય થાય છે, ત્યારે તે વ્યયને લીધે જીવાદિ દ્રવ્યનું વિભજન થાય છે.
જીવની અપેક્ષાએ કનું જે અધન છે તેનું નામ અન્ય છે. અને સ્કન્ધની અપેક્ષાએ જે પુલના સ'ખ'ધ છે તેનુ નામ પણ અન્ય છે. આ અન્યના વિનાશ થવા તેનું નામ બન્ધચ્છેદન છે. જીવાદિના પ્રદેશેાની અપેક્ષાએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૨