________________
કારણે અચેલતા સમજવી. તે સ્થવિકલ્પિક સખે! સોરક મુહપત્તી, રોહરણ આદિ ત્રિવિધ ઉપકરણના ધારણ કરનારા હૈાય છે. એવા તે અચેલકાને તિર્થંકરાએ અને ગધરાએ નીચેનાં પાંચ કારણેાને લીધે પ્રશસ્ત કહ્યાં છે— (૧) અલ્પા પ્રતિલેખા, (૨) પ્રશસ્ત લાધવિક, (૩) વૈશ્વાસિક રૂપ, (૪) અનુ. જ્ઞાત તપ અને (૫) વિપુલ ઇન્દ્રિય નિગ્રડ,
તેની પાસે પ્રતિલેખના કરવા લાયક જે ઉપધિ હાય છે, તે અતિ અલ્પ હોય છે. તેથી તેની પ્રતિલેખના કરવાનુ કામ પણ અલ્પ જ હોય છે, તેથી તેને સ્વાધ્યાય આદિ કરવામાં પ્રતિઘાત થતે નથી. આ પ્રકારનુ` આ પ્રથમ સ્થાન છે. ખીજું સ્થાન—દ્રશ્ય અને ભાવની અપેક્ષાએ લઘુતાના સદ્દભાવ હવે તેનુ' નામ પ્રશસ્ત લાધવિક છે.
ત્રીજું સ્થાન-સદેારક મુહપત્તી, રજોહરણ આદિ રૂપ તેને જે વેષ હાય છે તે નિર્દેભતાને સૂચક હોવાથી અન્ય લેકામાં વિશ્વાસેાત્પાદક થઈ પડે છે, ચેાથુ સ્થાન—શરીર અને ઉપકરણના સંગેાપન રૂપ જે તપ તે કરે છે, તે તિર્થંકરાદિ દ્વારા અનુમેર્દિત છે
પાંચમુ' સ્થાન—તેએ ઇન્દ્રિયાના ખૂમજ નિગ્રહ કરે છે. પ્રતિકૂળ ટાઢ તાપ, વન આદિ તેઓ સહન કરે છે.
અચેલકના વિષયમાં વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા પાઠકોએ ઉત્તરાધ્યયન સૂત્રના ખીજા અધ્યયનની ૧૩ મી ગાથાની મારા દ્વારા લખાયેલી પ્રિયદર્શિની ટીકા વાંચી જવી, ા સૂ, ૧૫ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૯૩