________________
ઉત્કટકે પાંચ ભેોંકા નિરૂપણ
જે જીવા ઉત્કટ હાય છે તેએ જ ઇન્દ્રિયાના નિગ્રહ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર ઉત્કટેના પાંચ ભેદેનું નિરૂપણ કરે છે.
“ પંપ કાછા વળત્તા ” ઈત્યાદિ—
k 3 '
પાંચ પ્રકારના ઉત્કટ કહ્યા છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે—(૧) દડાકૅટ, (૨) રાજ્યેાટ, (૩) સ્વૈન્યેકટ, (૪) દેશેાકટ અને (૫) સર્વૈત્કટ ' અને ‘જી' માં અભેદ હાવાથી વ उकल ” ની સંસ્કૃત છાયા उत्कट થાય છે. ઉત્કટ શબ્દને અથ પ્રકૃષ્ટ થાય છે. તે પ્રકૃષ્ટના ઈંડાત્કટ આદિ પાંચ પ્રકાર કહ્યા છે. દંડ એટલે આજ્ઞા. અથવા અપરાધ થઈ જાય ત્યારે દમન કરવું તેનું નામ દંડ છે તે દંડ જેના પ્રમલ હાય છે તેને દડાત્કટ કહે છે. અથવા જે દંડની અપેક્ષાએ ઉત્કટ હાય છે તેને દટાત્કટ કહે છે. એ જ પ્રકારનું કથન રાજ્યેકટ, સ્વૈન્યેાત્કટ આદિના વિષે પણ સમ જવું, રાજ્ય નામ પ્રભુતાનુ છે અને ચેરીને સૈન્ય કહે છે. દેશ શબ્દ જાણીતા છે. તથા દાદિ સમસ્તની અપેક્ષાએ જે ઉત્કટ હાય છે, તેને સર્વોત્કટ કહે છે,
'
ܕܙ
*6
>
उकल આ પદની સંસ્કૃત છાયા उत्कल ” લેવામાં આવે, તે તેના અથ' ૮ પ્રવૃદ્ધ ' થાય છે. તેા તેના ઈંડાત્કલ, રાયાકલ આદિ પાંચ પ્રકાર પડે છે. દડની અપેક્ષાએ જે ઉત્કલ છે તેને અથવા જેનેા દંડ ઉત્કલ છે તેને દાત્કલ કહે છે. એ જ પ્રમાણે રાજ્યેાત્કલ આદિ વિષે પશુ સમજવું. ।। સ. ૧૬ ॥
ܙܕ
66
સમિતિકે પાંચ પ્રકારકા નિરૂપણ
આગલા સૂત્રમાં જે પાંચ પ્રકારના ઉત્કટ કહ્યા તેએ અસયત જ હાય છે. સયતા સમિતિ દ્મિની અપેક્ષાએ જ ઉત્કટ હાય છે. તેથી હવે સૂત્રકાર પાંચ સમિતિમાનું કથન કરે છે. “ FT સમિટ્ટે પત્તોત્રો " ઈત્યાદિ— સમિતિએ પાંચ કહી છે-(૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આર્દન ભાંડ માત્ર નિક્ષેપણુ સમિતિ અને (૫) પરિ છાપનિકા સમિતિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૯૪