________________
વનીપકકે સ્વરૂપકા નિરૂપણ
જે
પ્રશસા આદિ દ્વારા પોતાના ભક્તને દાન કરવાને પ્રેરે છે, તેમને ‘વનીપક' કહે છે. જે વનીપક ભેાજન કરવાને સમયે આવીને અતિથિદાનની પ્રશ'સા કરીને દાતા પાસેથી આહારાદિની યાચના કરે છે, તે વનીપક ( યાચક ) ને અતિથિ વનીપક' કહે છે. અતિથિદાનની પ્રશસ્રા પ્રમાણે કરવામાં આવી છે. “ વાળ તૈફ હોદ્દો ” ઇત્યાદ્રિ——
"
સામાન્ય રીતે તે લેાકેા ઉપકારીજનાને અથવા પરિચિતજનાને અથવા પાતાની સેવા કરનાર લેાકેાને કઈને કઈ આપે છે-યથાશક્તિ મદદ કરે છે, પરન્તુ આ પ્રકારની મદદને દાન કહી શકાય નહીં. દાન તે તેને જ કહી શકાય કે જે કંઈ પણ પ્રકારના પ્રત્યુપકારની આકાંક્ષા વિના આપવામાં આવે છે. આંગણે આવીને ઊભેલા કાઇ દુઃખી અને અજાણ્યા અતિથિને જે આહા રાદિનું દાન કરાય છે તેને જ સાચું દાન કહે છે,
જે યાચક પેાતાની દીનતા પ્રકટ કરીને દાતા પાસે દાન માગે છે અને પેાતાને આપવામાં આવતા દાનની પ્રશંસા કરે છે તેને ‘કૃપણુ વનીપક' કહે છે. કૃપણુદાનની પ્રશ’સા આ પ્રમાણે કરી છે—“ સિનિળયુ ટુમળેતુ ચ ’ ઇત્યાદિ જેમને કાઈ બન્યુ નધી, જેઓ સદા આતંકથી યુક્ત જ રહ્યા કરે છે, જેમનું શરીર ઉપાંગ આદિથી રહિત હાય, એવા કૃપણુ દુ:ખિતનોને જે માણસ દાન આપે છે, તે પેાતાની યશપતાકાને આ લેકમાં ફરકાવે છે.
જે વનીક ( યાચક) બ્રાહ્મણને અપાતા દાનની પ્રશંસા કરી કરીને દાતા પાસેથી દાનની યાચના કરે છે તેને બ્રાહ્મણ વનીપક કહે છે. બ્રાહ્મણને અપાતા દાનની આ પ્રમાણે પ્રશસા કરવામાં આવે છે. છોગાળુળવિસુ ” ઈત્યાદિ
લેકાનુ કલ્યાણ કરનાર ભૂદેવાને (બ્રાહ્મણેાને) આપવામાં આવતું દાન
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૯૧