________________
અલેકમાં ધર્મ દ્રવ્યને સદ્ભાવ જ નથી. જેમ ઘડી આદિથી રહિત લંગડો માણસ ગતિ કરવાને અસમર્થ બને છે એજ પ્રમાણે ગતિક્રિયાના સાધનરૂપ ધર્મદ્રવ્યને અભાવે અલાકમાં જીવ અને પુદ્ગલની ગતિક્રિયા અટકી જાય છે. ત્રીજું કારણ-જેમ વાલુક (રેતી) સ્નિગ્ધતાથી રહિત હોય છે તેમ તેઓ નિગ્ધતાથી રહિત થઈ જવાને કારણે લેકાન્તની બહાર અલકમાં જઈ શકતા નથી. પગનું લેકાતમાં એવું સ્નિગ્ધતા રહિત) પરિણમન થઈ જાય છે કે જેથી તેઓ લોકાતથી આગળ જઈ શકવાને સમર્થ થતાં નથી. તથા કર્મ પુદગલોથી જે જીવો ત્યાં રહે છે તેઓ પણ લે કાન્તની બહાર અલકમાં જઈ શકતા નથી તથા જે સિદ્ધ જીવે છે તેઓ તે ધર્માસ્તિકાયના અભા. વને લીધે જ લેકાન્તથી આગળ જઈ શકતા નથી એથું કારણ એવું છે કે લેકની મર્યાદા જ એવી બંધાયેલી છે કે સૂર્ય મંડળની જેમ જીવ અને પુત્ર ગલ પોતાના નિયત ક્ષેત્ર કરતાં આગળ જઈ શક્તા જ નથી. એ સૂ. ૪૦ છે.
દૃષ્ટાંતકે ભેદોં કો ક્યન
અનન્તાક્ત અર્થ (વિષય) સામાન્ય રીતે દઝાન્ત દ્વારા સમજી શકાય છે. તેથી હવે સૂત્રકાર દૃષ્ટાન્તના ભેદે પ્રકટ કરવા નિમિત્ત નીચેનાં પાંચ સૂત્રે કહે છે– ૨૩ િના ઘરે ” ઇત્યાદિ (સૂ ૪૧)
સ્વાર્થ-જ્ઞાત (દષ્ટાન્ત) ચાર પ્રકારના કહ્યા છે. તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે(૧) આહરણ, (૨) આહરણતદેશ,(૩) આહરણતદ્દીષ, અને (૪) ઉપન્યાસોપન (૧)
તેમાં આહરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) અપાય, (૨) ઉપાય, (૩) સ્થાપનાકર્મ અને () પ્રત્યુત્પન્નવિનાશી. (૨)
આહરણતદ્દેશન પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અનુશિષ્ટ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા, અને (૪) નિશ્રાવચન. (૩)
આહરણતદ્દોષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અધર્મ યુક્ત, (૨) પ્રતિમ, (૩) આત્માનીત અને (૪) દુરુપનીત. (૪)
ઉપન્યાસે પનયના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) તદ્વસ્તક, (૨) તદન્યવસ્તુક, (૩) પ્રતિનિભ અને (૪) હેતુ.
તેમાંથી હેતુ ચાર પ્રકારના કહ્યા છે-(૧) યાપક, (૨) સ્થાપક, (૩)
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩