________________
પૃથ્વીકાય આદિ પૂર્વોક્ત ચારનાં સૂક્ષ્મ શરીર ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેતા નથી, આ પ્રકારનું કથન કરીને હવે સૂત્રકાર ઈન્દ્રિય-પ્રસ્તાવને અનુલક્ષીને એવું કથન કરે છે કે શ્રોત્રાદિક ચાર ઇન્દ્રિયો જ પ્રાપ્તાથ પ્રકાશક હેય છે-અન્ય હેતી નથી—“ચરારિ રૃરિચથા પુદા વેલેંતિ”—(સૂ. ૩૯)
ચાર ઇન્દ્રિયના વિષય ઈન્દ્રિયની સાથે પ્રુષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે, તે ચાર વિષયે નીચે પ્રમાણે છે–(૧) શ્રોત્રેન્દ્રિયાર્થ, (૨) ધ્રાણેન્દ્રિયાર્થ (૩) જિહુવેન્દ્રિયાઈ અને (૪) સ્પશનેન્દ્રિયાર્થ.
ઈન્દ્રિ દ્વારા જેને પિતાના વિષયભૂત ગ્રાહ્ય બનાવવામાં આવે છે તેમને ઇન્દ્રિયાઈ કહે છે તે ઈન્દ્રિયાર્થી શબ્દાદિ રૂપ હોય છે, તે શબ્દાદિક વિષય જ્યારે ઈન્દ્રિયેની સાથે સંબદ્ધ થાય છે ત્યારે જ આત્મા દ્વારા જાણી શકાય છે. શબ્દ શ્રવણેન્દ્રિય શેયર હોવાથી શ્રોત્રેન્દ્રિયાર્થ રૂપ છે. ગબ્ધ ધ્રાણેન્દ્રિય ગોચર હોવાથી ધ્રાણેન્દ્રિયાઈ રૂપ છે. રસ (સ્વાદ) રસનેન્દ્રિય ગોચર હોવાથી જિહુવેન્દ્રિયાઈ રૂપ છે અને પશે સ્પર્શેન્દ્રિય ગોચર હોવાથી સ્પર્શેન્દ્રિયાઈ રૂપ છે. આ ચાર જ-એટલે કે શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ જ શ્રોત્રેન્દ્રિય આદિની સાથે સંબદ્ધ થાય ત્યારે જ આત્મા દ્વારા જાણી શકાય છે. ચક્ષુઈન્દ્રિય અને મન, આ બેની સાથે સ્પષ્ટ થયા વિના જ-અસ્પષ્ટ રહીને એમના વિષય. ભૂત પદાર્થોને તેમના દ્વારા જાણી શકાય છે. કહ્યું પણ છે કે “જુ મુખે સ૬ ” ઈત્યાદિ છે સૂ. ૩૯
આ પ્રકારે જીવ અને પુદ્ગલને ગ્રાહ્ય ગ્રાહક ભાવ પ્રકટ કરીને હવે સૂત્રકાર તેમના ગતિ ધર્મની પ્રરૂપણ કરે છે–
| જીવ ઔર પુદ્ગલકે ગતિધર્મકા નિરૂપણ
ટાળે વીવા ૨ વાઝા ” ઈત્યાદિ (સૂ. ૪૦) સૂત્રાર્થ–નીચેના ચાર કારણેને લીધે જીવ અને પુદ્ગલ કાન્તમાંથી બહાર આલેકમાં જઈ શકવાને સમર્થ થતાં નથી-(૧) ગતિને અભાવ, (૨) ગતિસાધક કારણનો અભાવ, (૩) સ્નિગ્ધતાથી રહિતતા અને (૪) કાનુભાવ.
ટીકાઈ– કાન્તથી આગળ જીવ અને પુદ્ગલેની ગતિ સ્વભાવતાને વિરહ (અભાવ) થઈ જાય છે. તેથી તેઓ અલેકમાં જઈ શકવાને સમર્થ થતાં નથી. આવું અલેકમાં ન જઈ શકવાનું પહેલું કારણ સમજવું. જેમ દીપ શિખાને સ્વભાવ અગતિવાળો હેતે નથી, એજ પ્રમાણે કાન્તમાં વિરાજમાન જીવને પણ એ જ સ્વભાવ થઈ જાય છે કે જેના કારણે તે લેકા તથી બહારના પ્રદેશમાં (અલકમાં) જઈ શકતો નથી. બીજુ કારણ જીવ અને પુદ્ગલેની ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્તરૂપ બને છે. કાન્તની બહાર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
८२