________________
વિકા મેઝ વિરું” ઈત્યાદિ. વિકલેન્દ્રિય છે અનન્તર ભવમાં મનુષ્યભવની પ્રતિ દ્વારા સંયમ પ્રાપ્ત કરી શકે છે, પણ તેઓ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તથા જે સૂફમત્ર છે, તે તે અનન્તર ભવમાં માનું પવની અપ્રાપ્તિને કારણે વિરતિ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ સમસ્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
કેટલાક પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિક અને સ્કૂલત્રસકાયિક જીવે જ્યારે પિતાની ગૃહીત પર્યાયને પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તેજસ્કાયિક અને વાયુકાથિક છે જ્યારે પોતાની ગૃહીત પર્યાયને પરિત્યા કરે છે ત્યારે મનષ્યભવમાં ઉત્પન્ન થતાં નથી. તે કારણે તેમને સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી વિકસેન્દ્રિય છે અનતર ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી શકે છે, પણ તે બે સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાત ધ્યાનમાં લેવાથી આ સૂત્ર સમજવું સરળ પડશે.
પ્રથ્વીકાય આદિકે માં જે દ્વિશરીરતા અહીં પ્રકટ કરવામાં આવી છે તે ઉપર્યુક્ત ભાવને ધ્યાનમાં લઈને જ પ્રકટ કરવામાં આવી છે તે જેમાં વર્તમાન ભવમાં જે શરીર વિદ્યમાન હોય છે. તે શરીરને તેમનું પ્રથમ શરીર સમજવું અનન્તર ભવમાં મનુષ્ય શરીર તેમને પ્રાપ્ત થવાનું છે, તેને અહીં દ્વિતીય શરીર રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે આ પ્રકારે જ પૃથ્વીકાય આદિ ઉપર્યુક્ત ચાર પ્રકારના જ અલેક અને તિર્યશ્લોકમાં પણ બબ્બે શરીર વાળા છે, એવું કથન સમજવું. | સૂ ૩૨
શ્રીસત્વ-આદિ ચાર પ્રકાર કે પુરૂષ જાતકા નિરૂપણ
તિર્યશ્લોકનો ઉપરના સૂત્રમાં ઉલ્લેખ થયેલ છે. તે સંબંધને અનુલક્ષીને તિયકમાં ઉત્પન્ન થયેલા સંયતાદિ પુરુષોના ભેદોનું નિરૂપણ કરતાં સૂત્રકાર કહે છે કે –“ઘાર પુરિHચા પvળા” ઇત્યાદિ–સૂ. ૩૩
પરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહી છે–(૧) હી સત્ત્વવાળે, (૨) હીમનઃ સત્ત્વવાળે, (૩) ચલ સત્તવાળા અને (૪) સ્થિર સત્ત્વવાળો.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩