________________
ઉદર્વ-અધસ્તર્યશ્લોક કે દ્વિશરીરિ જીવોંકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં જે ઈષપ્રાન્નારા પૃથ્વીની વાત કરવામાં આવી તે ઈષ આભારા પૃથ્વી ઉર્વલોકમાં છે તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ઉર્વલેકનું ચાર સ્થાનકની અપેક્ષાએ કથન કરે છે–
aો | રારિ વિવરી” ઇત્યાદિ ૩૨ ઉર્ધલોકમાં નીચેના ચાર જીવોને બે શરીરવાળા કહ્યા છે.
(૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) વનસ્પતિકાયિક અને () ઉદારત્ર પ્રાણ.
(૧) પૃથ્વીકાયિક આદિ ઉપર્યુક્ત ચાર પ્રકારે જ સમજવા. એજ પ્રમાણે તિયકમાં પણ એ જ ચાર ઇવેને બે શરીરવાળા સમજવા.
જેમને બે શરીર હોય છે તેમને દ્વિશરીરી કહે છે. જેમાં પહેલા પૃથ્વીકાયિકે કહ્યા છે. પૃથ્વી જ છે કાય જેની એવા જેને પૃથ્વીકાર્ષિક કહે છે. અપૂ (જળ)જ છે કાય જેમની એવા જીને અપૂકાયિક કહે છે, વનસ્પતિ જ છે કાય જેમની એવા જીને વનસ્પતિકાયિક કહે છે. અને પંચેન્દ્રિય પ્રાણી સ્કૂલત્રસ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેટલાક અને પ્રખ્વીકાયિકોને, અપૂકાયિકને, વનસ્પતિકાયિકાને અને રશૂલત્રોને પૃથ્વી આદિ રૂપ પ્રથમ શરીર તે હોય છે જ, અને બીજુ શરીર જન્માક્તર ભાવી મનુષ્ય શરીર હોય છે, કારણ કે તેઓ બીજા ભવે સિદ્ધિમાં ગમન કરે છે. • ઉદાર ત્રસ ” આ પદના પ્રયોગ દ્વારા તેજસ્કાયિક અને વાયુકાયિક રૂ૫ સૂક્ષમ ત્રસનું નિરાકરણ કરવામાં આવ્યું છે, કારણ કે અનન્તર ભવમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ ન થવાને લીધે સિદ્ધિગતિની પ્રાપ્તિ નહી થવાથી બે કરતાં પણ અધિક શરીરોને તેમનામાં સદૂભાવ હોઈ શકે છે. “ઉદારાબ્રસારુ આ પદના પ્રયોગ દ્વારા દ્વીન્દ્રિયાદિક રસોની ઉપસ્થિતિ હોવા છતાં પણ અહીં પંચેન્દ્રિય ત્રસે જ ગૃહીત થયા છે, કારણ કે એ ત્રણેમાંના કેટલાક સોનું અનન્તર ભવમાં સિદ્ધિગતિમાં ગમન થાય છે. વિકલેન્દ્રિમાં (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં) તે અનન્તર ભવમાં પણ સિદ્ધિ ગતિની પ્રાપ્તિને અભાવ જ રહે છે. કહ્યું પણ છે કે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૭ ૨