________________
છે. તેને વિસ્તાર એક લાખ જન પ્રમાણે કહ્યો છે. જંબૂદ્વીપ નામના દ્વીપને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણ કહ્યો છે પાલક વિમાન પાલક દેવના દ્વારા નિર્મિત થાય છે અને સૌધર્મેન્દ્ર દ્વારા અધિષ્ઠિત હોય છે તેને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણ કહે છે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન પાંચ અનત્તર વિમાનની મધ્યમાં છે તેને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણું કહ્યો છે. પાલકયાન વિમાન શાશ્વત હોતું નથી, કારણ કે સૌધર્મેન્દ્ર જ્યારે જાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે.
વળી સીમન્તક નરક આદિ ચાર સ્થાને પ્રમાણની અપેક્ષાએ સરખાં કહાં છે–તે ચારનાં નામ નીચે પ્રમાણે છે–(૧) સીમન્તક, (૨) સમય ક્ષેત્ર, (૩) ઉડુ વિમાન અને (૪) ઈન્સ્ટાગ્યારા પૃથ્વી, આ ચારે સપ્રતિદિફ અને સપક્ષ છે. સીમન્તક નરકાવાસ પહેલી પૃથ્વી (નરક)ના પ્રથમ પ્રસ્તરમાં છેતે ૪૫ લાખ જન પ્રમાણુ વિસ્તારવાળે છે.
મનુષ્યક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. કાળથી ઉપલક્ષિત હેવાને કારણે મનુષ્યક્ષેત્રનું નામ સમયક્ષેત્ર પડયું છે.
આ સમયક્ષેત્રને વિસ્તાર પણ ૪૫ લાખ જન પ્રમાણ છે. ઉવિમાન સૌધર્મકલ્પના પહેલે પ્રસ્તરમાં રહેલું છે. તેને વિસ્તાર પણ ૪૫ લાખ
જન પ્રમાણ છે. ઈષ~ાભારા પૃથ્વી પણ ૪૫ લાખ એજનના વિસ્તાર વાળી છે. આ પૃથ્વી રત્નપ્રભા આદિ પૃથ્વી કરતાં ઊંચાઈ આદિ રૂપ પ્રારભારમાં અલપ હોવાને કારણે તેનું નામ “ઈષ~ાગ્લારા” છે. તે ચારેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશારૂપ પક્ષ સમાન છે–એટલે કે તે ચારે સમાન પાન્ધવાળા હોવાથી તેમને સપક્ષ કહેવામાં આવેલ છે. તથા તેઓ સમાન વિદિશાયુક્ત હોવાથી તેમને સપ્રતિદિફ કહેવા માં આવેલ છે. સૂ-૩૧
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
७१