________________
જે પુરુષ લજ્જાને કારણે પરીષહાર્દિકાને સહન કરવાને અથવા સમરાંગણમાં સ્થિરતા (અડગતા) ધારણુ કરવાને સમર્થ હોય છે તેને વ્હીસત્ત્વયુક્ત પુરુષ કહે છે.
ઉત્તમ ફુલમાં ઉત્પન્ન થયેલા એવા મને પરીષહ આદિ સહન કરવામાં અસમર્થ દેખીને અથવા સમરાંગણુમાંથી પરાંગમુખ થતા જોઇને લોકો મારી હાંસી કરશે. આ પ્રકારની લજ્જાને કારણે જ જેના મનમાં સત્ત્વ ( ખળ ) ઉત્પન્ન થાય છે. રામાંચ કપ આદિ ભીતિના ચિહ્નોવાથી જેના શરીરમાં સત્વ ઉત્પન્ન થતું નથી એવા પુરુષને ડ્રીમન: સત્ત્વવાળેા કહ્યો છે. એટલે કે લાકલાજને નિમિત્તે જે માણસ માનસિક ધૈયાઁથી સંપન્ન થાય છે તેને આ બીજા ભાંગામાં ગણાવી શકાય છે, જેનું સત્ત્વ ( માનસિક ખળ ) પરી ષહાદ્ધિ સહન કરવાના આવી પડે ત્યારે અસ્થિર થઈ જાય છે એવા પુરુષને અસ્થિર ચિત્તવાળા કહે છે. પરીષહેા આવી પડે ત્યારે જેનું સત્ત્વ દેઢ રહે છે તેને સ્થિર સત્ત્વવાળા કહે છે,
હવે ચારે ભાંગાનું ફરીથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે હી સત્ત્વવાળા હોય છે. (૨) કોઈ એક પુરુષ એવા હાય છે કે જે હીમનઃ સત્ત્વવાળા હૈાય છે. (૩) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે ચલ સત્ત્વવાળે હાય છે, અને (૪) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે સ્થિર સત્ત્વવાળા હોય છે આ પ્રમાણે મનુષ્યના ચાર પ્રકાર! અહીં પ્રકટ કર્યો છે. !! સૂ. ૩૩૫
ચાર પ્રકાર કે અભિગ્રહકા નિરૂપણ
આગલા સૂત્રમાં સ્થિર સત્ત્વયુક્ત પુરુષની વાત કરી. જીવ ત્યારે જ સ્થિરસત્ત્વવાળા ખની શકે છે કે જ્યારે તે અભિગ્રડાને ધારણ કરીને તેનું વિધિ અનુસાર પરિપાલન કરે છે, તેથી હવે સૂત્રકાર તે અભિગ્રહેના સ્વરૂપનું નિરૂપણ કરે છે—“ પત્તારિ વિજ્ઞરિનાનો પદ્મત્તાલો ” ઇત્યાદિ સૂ. ૩૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
७४