________________
છે પણ કુળસંપન્ન હેતું નથી. (૩) કેઈ કુળ અને જય બનેથી સંપન્ન હોય છે અને (૪) કેઈ કલ્થક કુળસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ તે નથી.
દાસ્કૃતિક પુરુષના પણ આ પ્રકારના જ ચાર ભાંગા (પ્રકારે) સમજી લેવા જોઈએ.
- દસમાં સૂત્રમાં બલ અને રૂપ, આ બને ના યેગથી કન્થક વિષપક જે ચતુર્ભગી કહી છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે –
(૧) કઈ એક કન્થક બલસંપન્ન હોય છે પણ રૂપસંપન્ન હેતે નથી (૨) કેઈ એક રૂપસંપન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કે એક કન્થક ઉભયસંપન્ન હોય છે. (૪) કોઈ એક કથક બલસંપન્ન પણ હેતું નથી અને રૂપ સંપન્ન પણ હેતે નથી એ જ પ્રમાણે પુરુષના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે—
(૧) કેઇ એક પુરુષ બલસંપન્ન હોય છે પણ રૂપસંપન્ન હેતે નથી. (૨) કોઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે પણ એલસંપન્ન હેતે નથી. (૩) કોઈ ઉભયસંપન્ન હોય છે અને (૪) કેઈ ઉભયથી રહિત હોય છે.
અગિયારમાં સૂત્રમાં બલસંપન્ન અને સંપનના વેગથી કન્થક વિષયક ચાર ભાંગા આ પ્રમાણે બને છે –(૧) કેઈ એક કન્થક બલસંપન્ન હેવા છતાં પણ જયસંપન્ન હેતું નથી. (૨) કોઈ એક કન્યક જય સંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કન્યક બળસંપન્ન પણ હોય છે અને જયસંપન પણ હોય છે (૪) કોઈ એક કથક બલસંપન્ન પણ નથી હોતા અને જયસંપન્ન પણ નથી હોતે.
એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કેઈ એક પુરુષ બલસંપન્ન હોય છે, પણ જયસંપન હેતે નથી. (૨) કેઈ જયસંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કઈ બલ સંપન્ન પણ હોય છે અને જયસંપન્ન પણ હોય છે. (૪) કેઇ બલસંપન્ન પણ નથી હોત અને જયસંપન્ન પણ નથી હોતો.
હવે બારમાં સૂત્રમાં “રૂપસંપન્ન ને જયસંપન્ન” આદિ જે ચાર કન્યક પ્રકારો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કેઈ એક અશ્વ રૂપસંપન્ન હોય છે પણ જયસંપન્ન હોતું નથી. (૨) કોઈ એક અબ્ધ જયસંપત હોય છે પણ રૂપ સંપન્ન હેતું નથી. (૩) કોઈ એક અશ્વ રૂપ સંપન્ન પણ હોય છે અને જયસંપન પણ હોય છે. (૪) કોઈ એક અશ્વ રૂપસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ નથી હોતે.
આ કન્વેકવિષયક ચાર ભાંગા જેવા જ પુરુષવિષયક ચાર ભાંગા પણ જાતે જ સમજી લેવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૬૯