________________
છઠ્ઠા સૂત્રમાં કર્થીકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) કેઇ એક કન્વક જાતિસંપન્ન હોય છે પણ જયસંપન્ન હેતે નથી. (૨) કેઈ એક કન્થક જયસંપન હોય છે પણ જાતિસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કન્જક જાતિ અને જય બનેથી સંપન્ન હોય છે અને (૪) કઈ એક કન્યક જાતિસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ હોત નથી એ જ પ્રમાણે રાષ્ટ્રન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે
(૧) કેઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે પણ સંપન હેતે નથી. (૨) કોઈ પુરુષ જયસંપન હોય છે પણ જાતિસંપન્ન હોતો નથી. (૩) કોઈ પુરુષ જાતિસંપન્ન પણ હોય છે અને જયસંપન્ન પણ હોય છે. (૪) કે પુરુષ જાતિસંપન્ન પણું હેત નથી અને જયસંપન્ન પણું હેત નથી.
સાતમા સૂત્રમાં કન્થક–અશ્વના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (૧) કેઈ એક કન્થક કુલસંપન્ન હોય છે, પણ બલસંપન્ન હેતું નથી. (૨) કેઈ એક કન્થક બલસંપન્ન હોય છે, પણ કુસંપન્ન હોતું નથી. (૩) કઈ એક કન્જક કુલસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે અને (૪) કે એક કન્જક કુલસંપન્ન પણ કહેતા નથી અને બલસંપન પણ તે નથી. એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–
(૧) કેઈ પુરુષ કુલ સંપન્ન હોય છે, પણ બલસંપન્ન હેતે નથી. (૨) કોઈ પુરુષ બલસંપન્ન હોય છે, પણ કુલસંપન હેતું નથી. (૩) કોઈ કલસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે. (૪) કેઈ કુલસંપન્ન પણ હોતું નથી અને બલસંપન્ન પણ હેતે નથી.
આઠમાં સૂત્રમાં કુલસંપન અને રૂપસંપન્નના યુગથી કન્થક વિષયક જે ચાર ભાંગા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે –
(૧) કોઈ એક કન્જક એ હોય છે કે જે કુલસંપન્ન હોવા છતાં પણ રૂપસંપન્ન હોતું નથી. (૨) કેઈ એક કન્થક રૂપસંપન્ન હોય છે, પણ કુલસંપન્ન હોતો નથી. (૩) કેઈ એક કન્થક કુળ અને રૂપ બનેથી સંપન્ન હોય છે અને (૪) કોઈ એક કથક કુળ અને રૂપ બનેથી રહિત હોય છે.
એજ પ્રમાણે દાર્જીન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કુળસંપન્ન હોય છે, પણ રૂપસંપન્ન હેતું નથી. બાકીના ત્રણ પ્રકારે જાતે જ સમજી લેવા.
નવમાં સૂત્રમાં કુલસંપન્ન અને સંપનના વેગથી કન્જકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે-(૧) કોઈ એક કન્યક એ હોય છે કે જે કુલસંપન્ન હોય છે, પણ જયસંપન્ન હેતું નથી. (૨) કેઈ જયસંપન્ન હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૬ ૮