________________
જે પરજ્ઞાત ગૃહાવાસ (ત્યક્ત ગૃહાવાસવાળે!) હોય છે, પણ તે ત્યક્ત આર ભવાળા હોતા નથી. એટલે કે સાધુ હોવા છતાં પણ આરભના પરિત્યાગ ન કરી શકનાર દુપ્રજિત જીવને આ પ્રકારના પુરુષ કહી શકાય છે. (૩) કોઇ એક પુરુષ એવો હોય છે કે જે પરજ્ઞાત સ ́જ્ઞાવાળે પણુ હોય છે અને પિરજ્ઞાત ગૃહાવાસવાળા પણ હોય છે. એવા જીવ સયત (સાધુ) હોય છે. (૪) કાઈ એક પુરુષ એવે! હાય છે કે જે પરિજ્ઞાત સંજ્ઞાવાળા પણ હાતા નથી અને રિજ્ઞાત ગૃહાવાસવાળા પણ હાતા નથી. સામાન્ય ગૃહસ્થજનને આ પ્રકારને પુરુષ કહી શકાય છે. (પરિજ્ઞાત ગૃઢાવાસ-ગૃહાવાસના સ્વરૂપને જાણીને તેના પરિત્યાગપૂર્વક પ્રત્રજ્યા અંગીકાર કરનાર. )
66
*
" चत्तारि पुरिसजाथा ” ઈત્યાદિ, ૧૩ માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ~(૧) કે.ઇ એક પુરુષ એવા હોય છે કે જે આ જન્મના ભાગેપલેગ રૂપ સુખની ઇચ્છાવાળા હોય છે એટલે કે ઐહિક ભાગસુખાથી હાય છે પણ પરભવના દેવલોક આદિના સુખની ઈચ્છાવાળા હાતા નથી એવા પુરુષને “ ઇહાથી નેા પરાથી ’ રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. અથવા ફ્થૅ” આ પદની સંસ્કૃત છાયા ,, રમ્યઃ પણ થય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ પહેલા ભાંગા આ પ્રકારના બને છે. કાઈ એક પુરુષ એવા હાય છે કે જે આ જન્મ પરઆસ્થા રાખનારા હાય છે પણ પરભવના સુખાદિમાં આસ્થાવાળા હાતા નથી. એવા પુરુષ નાસ્તિક હાય છે. ખાકીના ત્રણ ભાંગા આ પ્રમાણે સમજવા—(૨) કાઈ એક પુરુષ “ વચ્ચે નો રૂસ્થે ” એવા હોય છે કે જે પરલેાકના સુખની અભિલાષા અથવા આસ્થાવાળા હાય છે પણ આ લાકના સુખની અભિલાષા અથવા આસ્થાવાળા હાતા નથી. (૩) “ હસ્થે વચ્ચે વિ” કોઈ એક પુરુષ આ લાકના સુખની ઇચ્છા તથા આસ્થાવાળા પણ હોય છે સુખની પણ ઇચ્છા અને આસ્થાવાળા હોય છે. (૪) ́ નો કાઈ એક પુરુષ આલાકના સુખની ઈચ્છા કે આસ્થાવાળા હાતા નથી અને પરલાકના સુખની ઈચ્છા કે આસ્થાવાળા પણ હાતા નથી.
k
અને પરલેાકના સ્થે-નો પત્થે ’
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૬ ૨