________________
|
=
=
-
-
પરિજ્ઞાન સંજ્ઞાવાળે પણ હોય છે, એવો જીવ પ્રકૃષ્ટ ક્રિયાવાળે મુનિ હોય છે અથવા પ્રતિમાપ્રતિપન્ન શ્રમણે પાસક હોય છે. (૪) કઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પરિજ્ઞાત કમ પણ હેત નથી અને પરિજ્ઞાત સંજ્ઞા. વાળે પણ લેતા નથી. એ તે મનુષ્ય અસંયત હોય છે.
૧૧. માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તે ચારે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે -(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પિતે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થતું નથી, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવતે પણ નથી અને સાવઘવ્યાપાર કરવાની અનુમોદના પણ કરતા નથી. છતાં પિતે પ્રજિત થતું નથી. આવો પુરુષ અપ્રવજિત ગૃહસ્થ હોય છે. (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રજિત તે હેય છે પણ તે પરિજ્ઞાતક હોતું નથી તેથી તે પિતે સાવદ્ય વ્યાપાર કરે છે, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવે છે અને સાવઘવ્યાપારો કરનારની અનુમોદના પણ કરે છે. એવો મનુષ્ય દુષ્પવૃજિત હોય છે.
(૩) કેઈ એક મનુષ્ય એ હોય છે કે જે પરિજ્ઞાત કર્યા પણ હોય છે એટલે કે પિતે સાવધ વ્યાપાર કરતું નથી, કરાવતા નથી અને કરનારને અનમેદતે પણ નથી પરિજ્ઞાત ગૃહાવાસ પણ હોય છે–પ્રજિત હોય છે એવો તે સાધુ હોય છે.
(૪) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકમાં પણ હોત નથી અને પરિજ્ઞાત ગૃહાવાસ પણ હોતો નથી એ તે અસંયત હોય છે. (૧૧)
બારમાં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--
(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે વિશિષ્ટ ગુણેનું સ્થાનક હોવાને લીધે પરિજ્ઞાત સંજ્ઞાવાળે હોય છે, પણ ગૃહસ્થ હોવાને કારણે તે પરિજ્ઞાત ગૃડાવાસ (ત્યક્ત ગૃહાવાસવાળે) હેતે નથી. પ્રતિમા ધારી શ્રાવકને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) કોઈ એક મનુષ્ય એવો હોય છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૬૧