________________
શકિત, નિ:કાંક્ષિત, નિવિ'ચિકિત્સિત, ભેંસમાપન્ન રહિત અને કલુષસમાપન્નથી રહિત હાવાને કારણે તે નિગ્રંથ પ્રધચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે, તેના પ્રત્યે રુચિ રાખે છે. આ રીતે નૈ પ્રવચન પ્રત્યે જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તેને પેાતાની પ્રતીતિના જેણે વિષય મનાવ્યા છે, અને તેને પેાતાની રુચિના વિષય જેણે મનાવ્યા છે, એવે તે નિથ પેાતાના મનને સ્થિર રાખી શકે છે, તેને ગમે તે વિષયેામાં ભમવા દેતા નથી. આ પ્રકારે શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરનારા તે નિગ્રંથ સંસારમાં પરિભ્રમણુ કરનારા એટલે કે પેાતાના સસાર વધારનાર હાતા નથી.
ખીજી સુખશય્યાનું સ્વરૂપ—કાઈ એક પુરુષ મુ`ડિત થઈને પ્રત્રજ્યા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે—પરકીય લાભની આશા કરતા નથી, સ્પૃહા (વાંછા, કામના) રાખતા નથી, તેને માટે પ્રાર્થના કરતા નથી અને તેની અભિલાષા પણ રાખતા નથી. આ રીતે પરકીય લાભની આશા, સ્પૃહા આદિથી રહિત બનેલેા એવા તે નિષ્રથ પોતાના મનને નકામા અને અનુચિત વિષયમાં ભમવા દેતા નથી. તે કારણે શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં લીન થયેલે તે નિ ́થ સંસારનું પરિભ્રમણ કરનાર થતા નથી પણ અલ્પ સ'સારવાળા બને છે ત્રીજી સુખશય્યા આ પ્રકારની કહી છે—કાઇ એક પુરુષ સુડિત થઈને પ્રયા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે કદી પણ બ્ધિ મનુષ્ય સંખ'ધી કામલેગાની આશા, સ્પૃહા, અભિલાષા આદિ કરતા નથી. આ રીતે દિવ્ય કામલેગાની આશા ન કરનાર, સ્પૃહા ન કરનારા અને અભિલાષા ન કરનારા તે નિગ્રંથ પેાતાના મનને નકામા વિષયમાં આમતેમ ભમવા દેતે નથી. આ પ્રકારે શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરનારા તે શ્રમણ નિગ્રંથ પેાતાના સંસારને વધારતા નથી. તેને દીર્ઘ અથવા અનંતકાળ પર્યંત આ સ`સારનું પરિભ્રમણ કરવું પડતુ” નથી.
ચેાથી સુખશય્યા આ પ્રકારની કહી છે—કાઇ એક પુરુષ મુડિત થઇને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. તેતા મનમાં એવા વિચાર આવે છે કે-જો ભૃષ્ટનીરાગી, ખલિષ્ટ અને કલ્પ શરીરવાળા અર્હત ભગવાન અન્યતર, ઉદાર,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૪૮