________________
ભમવા દે છે. તે એવી પરિસ્થિતિમાં ધર્મભ્રષ્ટ થયેલે તે નિગ્રંથ સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે.
ત્રીજી દુખશા આ પ્રકારની જે--કેઇ એક મનુષ્ય મું ડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ જે તે મનુષ્ય સંબંધી કામગેની આશા કરે છે, સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે, તે એ પ્રકારે દિવ્ય મનુષ્ય સંબંધી કામગોની આશા, પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતા એ તે મનને આમ તેમ અનેક વિષયમાં ભમવા દે છે. તે એવી પરિ. સ્થિતિમાં ધર્મભ્રષ્ટ થઈને તે સંસારમાં પરિભ્રમણ કરનારો જ બને છે.
ચેથી દુઃખશધ્યાનું સ્વરૂપ–-કઈ એક મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરે છે ત્યાર બાદ એ વિચાર કરે છે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં હતું ત્યારે સેવકાદિ પાસે મારા શરીરને દબાવરાવતું હતું, ચેળાવતે હતું, તેના પર તેલ આદિનું માલિશ કરાવતે હતો, અને પાણી આદિ વડે મારા શરીરે ખૂબ જ સારી રીતે સ્નાન કરાવતે હતું, પણ જ્યારથી હું પ્રવ્રજિત થઈ ગયેલ છું ત્યારથી મને શરીર દબાવરાવવાને મને પણ મળતું નથી, શરીરને ચળાવવાને, માલિશ કરાવવાને અને સ્નાન કરવાને પણ મને મળતું નથી. આ રીતે સંવાહન આદિની તે આશા કરે છે. તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે પિતાના મનની સ્થિરતા ગુમાવી બેસે છે અને મનને અનેક વિષયોમાં ભમવા દે છે તે એ નિરોધ ધર્મભ્રષ્ટ થઈને પિતાના સંસારને વધારે છે. આ ચોથી દુઃખશયા સમજવી.
સુખશસ્યાઓ પણ ચાર કહી છે. પ્રથમ સુખશયાનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે—કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અમારાવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગારાવસ્થાને સ્વીકાર કરે છે. તે નિર્ગથ પ્રવચન પ્રત્યે શંકા રાખો નથી, કાંક્ષા રાખતું નથી, વિચિકિત્સા રાખતું નથી, કલુષ સમાપન્ન થત નથી અને ભેદસમાપન પણ થતું નથી. આ રીતે તૈગ્રંથ પ્રવચન પ્રત્યે નિઃ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
४७