________________
દુઃસ્થિત સાધુકી દુઃખશય્યા ઔર સુસ્થિત સાધુકી
સુખશય્યા કા નિરૂપણ
અહીં તેના જન્માદિ પ્રસંગે દેના આગમનનું કથન કરવામાં આવ્યું. હવે એજ અર્હતેના પ્રવચનમાં સ્થિત સાધુની દુખશયાનું અને સુસ્થિત સાધુની સુખશયાનું સૂત્રકાર બે સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે--
ચારિ ગુનાઓ વણજાગો” ઈત્યાદિ--(ર)
સૂત્રાર્થ–ચાર દુઃખશય્યાએ કહી છે. પહેલી દુઃખશધ્યાનું સ્વરૂપ કે એક મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરી લે છે ત્યાર બાદ તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકા, વિચિકિત્સા, ભેદસમા પન્નતા અને કલુષભાવ સંપન્નતાથી યુક્ત થઈ જાય છે. તે કારણે તે નિથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પિતાની પ્રતીતિ વિષય બનાવતે નથી, અને તેને પિતાની રુચિને વિષય પણ બનાવતું નથી. આ રીતે નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા નહીં રાખતે એ, તેની પ્રતીતિ નહીં કરતે એવે, અને તેના પ્રત્યે રુચિ નહીં રાખત એવો તે શ્રમણ નિગ્રંથ પિતાના મનને વિવિધ વિષયમાં પ્રવૃત્ત થવા દે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે ધર્મભ્રષ્ટ થઈને સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. આ પહેલી દુઃખશા સમજવી.
બીજી વખશયા આ પ્રકારની છે. કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય લાભથી સંતુષ્ટ થતો નથી, પરકીય લાભની આશા કરે છે, તેને માટે સ્પૃહા કરે છે. પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભની અભિલાષાથી યુક્ત થયેલ તે પિતાના મનને અહીં તહીં અનેક વિષયમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૪૬