________________
થાય છે, કારણ કે કેવળજ્ઞાનની ઉત્પત્તિના મહિમાથી સમાકૃષ્ટ દેવાનું ત્યાં આગમન થાય છે એજ પ્રમાણે જ્યારે અંત પ્રભુ નિર્વાણુ પામે છે ત્યારે પણ નિર્વાણુમહિમા પ્રકટ કરવાને લીધે દેવાનું આ લેાકમાં આગમન થાય છે અને તે કારણે લેાકમાં પ્રકાશ થાય છે.
“ વં નવધારે ” ઈત્યાદિ——દેવાન્ધકારના કારણેાપણુ લેાકાન્ધકારના કારણેા જેવાં જ સમજવા, અહુતાદિ જ્યારે નિર્વાણ પામે છે, ત્યારે દેવલેાકમાં પણ એક અન્તમુદ્ભૂત સુધી અધકાર વ્યાપી જાય છે તથા અર્હુતના જન્માદિ કાળે લેાકેાદ્યોતની જેમ દેવાદ્યોત પણ થાય છે . એજ પ્રમાણે અર્હુતના જન્માદિ કાળે દેવસન્નિપાત (દેવાનું એક સ્થળે એકત્રિત થવાનું) અને એજ ચાર કારણેાને લીધે દેવકાલિકા પણ થાય છે (દેવાનું એક પછી એક એ પ્રકારે નિરન્તર આગમનને ધ્રુવેાત્કલિકા કહે છે) એજ ચાર કારણેાને લીધે દેવાના પ્રમાદજનિત કાલાહલ પણ થાય છે. “ ર્િ ઢાળેÇિ'કૃત્રિ ́ા " ઈત્યાદિ— એજ ચાર કારણેાને લીધે દેવેન્દ્રોનું મનુષ્યલેાકમાં ઘણી જ ત્વરાપૂર્ણાંક આગમન થાય છે.
આ સ્થાનાંગસૂત્રના ત્રિસ્થાનકના પહેલા ઉદ્દેશામાં અતજન્માદિ ત્રણ કારણેાને લીધે દેવેન્દ્રાદિ લેાકાન્તિક પર્યન્તના દેવેના મનુષ્યલેાકમાં શીઘ્ર આગમનનું જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ જ કથન અહીં પણુ દેવેન્દ્રથી લઈને લેાકાન્તિક પર્યન્તના દેવાના તીથ કરજન્માદિ રૂપ ચાર કારણેાને લીધે મનુષ્યલેકમાં શીઘ્ર આગમન વિષે પશુ થવું જોઇએ. ત્યાં ત્રણ કારણેા પ્રકટ કરવામાં આવ્યા હતાં, કારણ કે ત્યાં ત્રિસ્થાનકની પ્રરૂપણા કરવાની હતી; પરન્તુ અહીં ચતુઃસ્થાનકના અધિકાર ચાલતા હેાવાથી તે ત્રણ કારણેાની સાથે નિર્વાણુમહિમા રૂપ ચેાથું કારણ પણ અહીં પ્રકટ કરવામાં આવ્યુ છે. એજ વાત ‘ના ગાયમાંળેફ્રિ’ ઇત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૨૫
k
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૪૫