________________
(વિનમ્ર) થઈ જવાથી, (૩) પૂર્ણાંગતના વિચ્છેદ થઇ જવાથી (૪) અગ્નિ બુઝાઇ જવાથી.
આ કથનના ભાવા નીચે પ્રમાણે છે—જ્યારે જિનેન્દ્ર દેવ નિર્વાણુ પામે છે, ત્યારે લેાકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર થઇ જાય છે તે ઉત્પાત રૂપ હાય છે, જેમકે છત્રભંગ થઈ જાય ત્યારે રજના ઉદ્દાત થાય છે, એ જ પ્રમાણે છત્રસમાનજિનેન્દ્ર દેવનું અવસાન થવાથી લાકમાં અંધકાર વ્યાપી જાય છે.
ષ્ટિવાદના અગભાગભૂત પૂ છે. તે પૂર્વમાં પ્રવિષ્ટ જે શ્રુત છે તેને પૂગત શ્રુત કહે છે. આ પૂગતના વિચ્છેદ થવાથી લેકમાં દ્રવ્યની અપેક્ષાએ અધકાર વ્યાપી જાય છે, કારણ કે તે ઉત્પાત રૂપ હેાય છે. અને ભાવની અપેક્ષાએ પણ અંધકાર વ્યાપી જાય છે. કારણ કે એકાન્ત-સુષમાદિ કાળમાં આગમા દિકના અભાવ હોય છે તથા જ્યારે અગ્નિના અથવા દીપાદિકાના વિચ્છેદ થઈ જાય છે, તે મુઝાઈ જાય છે ત્યારે તેઓ યુઝ્રતાની સાથે જ લેકમાં દ્રશ્યની અપેક્ષાએ જ અધકાર વ્યાપી જાય છે.
66
અંધકારનું કથન કરીને હવે સૂત્રકાર ઉદ્યોતનું કથન કરે છે— હોઇ નોહ્ ” ઇત્યાદિ—નીચેના ચાર કારણેાને લીધે લેાકમાં ઉદ્યોત (પ્રકાશ) થાઈ છે—(૧) જિનેન્દ્ર દેવના જન્મ સમયે, (૨) અહુ ત પ્રભુ પ્રત્રજ્યા ગ્રહણ કરે ત્યારે, (૩) તીર્થંકરાને કેવળજ્ઞાન થાય ત્યારે, (૪) અહેંત પ્રભુ નિર્વાણ પામે ત્યારે આ ચાર પ્રસંગે લોકમાં પ્રકાશ થાય છે
જયારે જિનેન્દ્ર દેવના જન્મ થાય છે ત્યારે દેવલાકમાંથી દેવાનું આગમન થાય છે. ત્યારે તેમની દેવવ્રુતિને કારણે જ લેાકમાં ઉદ્યોત (પ્રકાશ) થાય છે એજ પ્રમાણે જ્યારે તીર્થંકર પ્રભુ દીક્ષા ગ્રહુણ કરે છે, ત્યારે પણ લેાકમાં પ્રકાશ થાય છે, કારણ કે તે પ્રસંગે પણ દેવાનું આગમન થતું હાય છે. તીથંકર પ્રભુને જયારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે પણ લાકમાં પ્રકાશ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૪૪