________________
ભાવાર્થ-તત્કાલ ઉત્પન્ન થયેલા દેવને અધુને ૫૫નક દેવ કહે છે. “ક” આ પદ શીઘાર્થક છે. ચાહનાને વિષયભૂત વસ્તુને કામ કહે છે અને એ કામ જ ભેગરૂપ છે કારણ કે તેમને ઈન્દ્રિ દ્વારા ભગવાય છે અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામને અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકનો જે ભાગ છે તેને કામગ કહે છે. દેવે કામગની વિનશ્વરતા (અનિત્યતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામોમાં મૂચ્છિત (આસકત) થઈ જાય છે. કામગની ઈચ્છાથી યુક્ત થયેલે દેવ ઘતાસિકત અગ્નિ સમાન ગૃદ્ધ (અતૃપ્ત, લોલુપ) બની જાય છે. કામગરૂપી દેરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અધ્યાપન્ન વિષય ભેગને સર્વથા આધીન બની જાય છે આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલો ન દેવ (અધુને૫૫ન્નક દેવ) ત્યાંના કામોને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે કે મનુષ્યલક સંબંધી કામગો તે તેને બિલકુલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતે નથી અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામ અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકોને જે ભેગ છે તેને કામગ કહે છે. દે કામગની વિનશ્વરતા (અનિત્યતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામોમાં મૂચ્છિત (આસકત) થઈ જાય છે. કામગની ઈચ્છાથી યુક્ત થયેલે દેવ ઘતાસિકત અગ્નિ સમાન ગૃદ્ધ (અતૃપ્ત, લુપ) બની જાય છે. કામગરૂપી દેરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અધ્યાપન્ન વિષય ભેગને સર્વથા આધીન બની જાય છે આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલા ન દેવ (અધુનેપપન્નક દેવ) ત્યાંના કામને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે કે મનુષ્યલેક સંબંધી કામાગો તે તેને બિલકૂલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતે નથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩