________________
મહાવીર સ્વામી કે શ્રમણોપાસકોં કે સૌધર્મ કલ્પસ્થિત અરૂણામ વિમાનકી
| સ્થિતિકા નિરૂપણ / મનુષ્યલોકમે દેવોં કે આગમન-આના ઔર અનાગ-મ-નહીં અનેક કારણ
| કા નિરૂપણ
-દેના અનાગમનનાં કારણો–
૨૩ કાળેfહું અતુળોવાને ” ઈત્યાદિ–(સૂા. ૨૪) સન્નાથ કઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલો દેવ તુરત જ મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા તે કરે છે, પણ આ ચાર કારણોને લીધે તુરત જ અહીં આવી શક્ત નથી-(૧) દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ તે ત્યાંના કામોમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યાપન્ન થઈ જાય છે તે કારણે મનુષ્યભવના કામને તે આદરની દષ્ટિએ જોતું નથી, તે માટે કામના છે એવું માનતે. નથી, તે કામગ દ્વારા પોતાનું પ્રજન સિદ્ધ થશે એવું તે માનતો નથી. તે ફરી પિતાને પ્રાપ્ત થાય એવી ભાવના સેવતો નથી અને હું તે કામ ભોગોનો ઉપભોક્તા જ બની રહું, એ સ્થિતિ વિકલ્પ પણ તે ઈચ્છત નથી. આ પહેલું કારણ છે.
બીજું કારણ–દેવેલેકમાં ઉત્પન્ન થયેલે ન દેવ દિવ્ય કામમાં એ તે મનુષ્યભવ પ્રત્યે પ્રેમ વ્યુછિન્ન (નષ્ટ) થઈ જાય છે, અને દેવ લોક પ્રત્યેને પ્રેમ સંકાન્ત થઈ જાય છે.
ત્રીજું કારણ–દેવેલકમાં ઉત્પન્ન થયેલે ન દેવ કામમાં એ તે આસકત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈ જાય છે કે “હમણું જ મનુષ્યલોકમાં જઉ છું–થોડી વાર આ કામગ ભેગવીને મનુષ્યલોકમાં જઈશ ” આ પ્રકારનો વિચાર કરતાં કરતાં એટલો લાંબો સમય પસાર થઈ જાય છે કે ત્યાં સુધીમાં તેના માતા, પિતા આદિ સગાંસંબંધીઓ કાળધર્મ પામી જાય છે અને તેમને કાળધર્મ પામેલા જાણીને તે દેવ મનુષ્યલેકમાં આવવાને વિચાર જ માંડી વાળે છે.
ચોથું કારણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ જ્યારે ત્યાંના કામભોગોમાં લીન થઈ જાય છે, ત્યારે તેને મનુષ્યગંધ પ્રતિકૂળ–અમને જ્ઞ લાગે છે. તે ગંધ મનુષ્યલકની ઉપર ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાયેલી હોય છે તે ગંધ નહી ચવાને કારણે તે અહીં આવતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩