________________
હવે શ્રમણ નિર્ચના ચાર ભેદ સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે. (૧) દીર્ધ દક્ષા પર્યાયવાળો પણ અનારાધક હોય એ શ્રમણ નિગ્રંથ. (૨) દીર્ઘ દીક્ષા પર્યાયવાળે પણ આરાધક હોય એ શ્રમણ નિર્ચ થ. (૩) લઘુ દીક્ષા પર્યાયવાળ પણ અનારાધક હોય એવો શ્રમણ નિગ્રંથ. (૪) લઘુ દીક્ષા પર્યાયવાળે પણ આરાધક હોય એ શ્રમણ નિગ્રંથ. “ત્તરે ળિથી ? ઈત્યાદિ
ચાર પ્રકારની શ્રમણ નિગ્રંથિથીઓ ( સાધ્વીઓ ) હોય છે. આ સૂત્રનું વિવરણ નિગ્રંથ સૂત્ર અનુસાર કરવું જોઈએ. એટલે કે આ સૂત્રમાં નિગ્રંથના જે ચાર પ્રકારે કહ્યા છે, એવા જ પ્રકારે શ્રમણ નિગ્રંથિણીના પણ સમજી લેવા.
“વારિ નમોકાસ” ઈત્યાદિ–
શ્રમણોપાસકેના પણ ચાર પ્રકાર કહ્યા છે. શ્રમણ નિગ્રંથના જે પ્રકાર આગળ કહેવામાં આવ્યા છે, એવા જ ચાર પ્રકાર શ્રમણોપાસકોના પણ સમજવા. “તેર” આ પદ દ્વારા એ વાત જ પ્રકટ કરવામાં આવી છે કે શ્રમણોપાસકે પણ શમણુનિર્ચની જેમ ચાર પ્રકારના હોય છે.
વત્તા વમળોવાલિયા ” ઈત્યાદિ–2મણે પાસિકા (શ્રેવિકા)ના પણ ચાર પ્રકાર કહ્યા છે. શ્રમણ નિગ્રંથના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા જ ચાર પ્રકાર શ્રમણે પાસિકાને પણ સમજવા. નિગ્રંથ સૂત્ર જેવું જ કથન શ્રમણોપાસિકા સૂત્રમાં પણ ગ્રહણ થવું જોઈએ. એ સૂ. ૨૧ છે
નિર્ચન્થ કે સ્વરૂપ કા નિરૂપણ
“વત્તારિ સમોવાણguળા” ઈત્યાદિ સૂત્રાર્થ-શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કઈ શ્રમણોપાસક માતાપિતા સમાન હોય છે. (૨) કેઈ શ્રમણોપાસક ભાઈ જે હોય છે (૩) કેઈ શ્રમણે પાસક મિત્ર જે હોય છે. (૪) કેઈ શ્રમણોપાસક સપત્નીના જેવો હોય છે–એટલે કે શેક્યસમાન હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૩૫.