________________
શ્રમણેાપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) કાઇ શ્રમપાસક આદશ (દણુ) સમાન હૈાય છે. (૨) કોઈ શ્રમણેાપાસક પતાકા સમાન હૈાય છે. (૩) કાઇ એક શ્રમણેાપાસક સ્થાણું ( વૃક્ષનું ઠુંઠું થડ ) સમાન હાય છે (૪) કોઈ એક શ્રમણેાપાસક ખરકટક ( ખાવળના કાંટા ) સમાન હોય છે.
ટીકા—હવે આ સૂત્રના સ્પષ્ટ કરવામાં આવે છે—શ્રમણેાની ઉપાસના કરનારને શ્રમણેાપાસક (શ્રાવક) કહે છે એટલે કે સાધુજનાનાં સેવા કરનાર શ્રાવકને શ્રમણેાપાસક કહે છે. હવે તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે જેમ માતાપિતા પેાતાના સતાના પ્રત્યે અસીમ વાત્સલ્ય રાખે છે, એજ પ્રમાણે સાધુએ પ્રત્યે કાઈ પણ પ્રકારની સ્પૃહા વિના અપાર વાત્સલ્ય રાખનાર શ્રાવકને માતાપિતા સમાન કહ્યો છે, કારણ કે તેનું હૃદય અપૂર્વ ધર્માનુરાગથી રજિત હાય છે. (૨) જેમ ભાઈ પ્રત્યેક કાર્યમાં સહાયક થાય છે, એજ પ્રમાણે પ્રત્યેક ધર્માંકામાં સાધુજનાને સહાયભૂત થનાર શ્રાવકને ભ્રાતા સમાન કહ્યો છે. ઉત્તમ ભ્રાતા વિષે આ પ્રમાણે કહ્યું છે—
“ મનિમÁમ્ ” ઇત્યાદિ
જેમ મિત્ર પેાતાના મિત્રના હિતચિન્તક હાય છે, એજ પ્રમાણે જે શ્રાવક સાધુજનાના હિતચિન્તક હાય છે, તેને મિત્ર સમાન શ્રમણેાપાસક કહ્યો છે કહ્યું પણ છે કે- જૈન જ્ઞમિરું છું ” ઈત્યાદિ.
જેમ સપત્ની બીજી સપત્નીનાં (શાકયના) દૂષણેા જ શોધ્યા કરે છે, અને તેના અપકાર જ કરે છે, એજ પ્રમાણે જે શ્રાવક સાધુજનેાના દોષો જ શેાધ્યા કરે છે, તેમનું અહિત જ કરે છે અથવા તેમના ઉપકાર કરે છે, એવા શ્રાવકને સપત્ની સમાન કહ્યો છે.
શ્રમણાપાસકેાના આદશ સમાન આદિ ચાર પ્રકારાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) આદશ એટલે દશુ. જેમ દર્પણુ પાતાની સામેની વસ્તુઓના યથાં પ્રતિબિંબને ધારણ કરે છે, એજ પ્રમાણે સાધુજના દ્વારા ઉપષ્ટિ અથવા ઉદ્દિશ્ય માન, ઉત્સર્ગ અને અપવાદ રૂપ ભાવાને જે શ્રાવક યથા રૂપે સ્વીકાર કરે છે તે શ્રાવકને આદશ સમાન કહે છે. (૨) જેમ પતાકા પવન દ્વાશ ચલાયમાન થાય છે-સ્થિરતા છેાડીને ચંચલતા સપન્ન ખને છે, એજ પ્રમાણે જે શ્રાવકના અનવસ્થિત મેાધને વિલક્ષણ દેશના દ્વારા નયમિશ્રિત કથન દ્વારા ચાયમાન કરી શકાય છે તે શ્રાવકને પતાકા સમાન કહ્યો છે. (૩) જેમ સ્થાણુને (વૃક્ષના ઢૂંઢાને) કદી ચલાયમાન કરી શકાતું નથી કે નમાવી શકાતું નથી, એજ પ્રમાણે જે શ્રાવક સુગુરુની દેશના સાંભળવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૩ ૬